દૂધી નો હલવો(Dudhi Halwo Recipe in Gujarati)

Pooja Vasavada
Pooja Vasavada @Pooja_8279

#GA4
#week9
મીઠાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક 30 min
  1. કિલોદૂધી દોઢ
  2. દૂધ 1 લીટર
  3. 750 ગ્રામખાંડ
  4. ઘી 2 ચમચા
  5. 100 ગ્રામમાવો
  6. કાજુ બદામ પિસ્તા સજાવટ સારુ

રાંધવાની સૂચનાઓ

1કલાક 30 min
  1. 1

    દૂધી ને છોલી ને ખમણી લ્યો.

  2. 2

    પછી ઘીથઈ એટલે તેમાં દૂધી ઉમેરો ત્યાર બાદએમાં દૂધ નાખો.દૂધ માં દૂધી બફાઈ જાય ત્યાં સુધી હલાવો..

  3. 3

    ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરો. ખાંડ નું પાણી બળે ત્યાં સુધી હલાવો પછી તેમાં માવો ઉમેરો.

  4. 4

    ડ્રાયફ્રુટ નીકતરણ ઉમેરો.. એકદમ સૂકો થાય અને તાવેથો ઉભો રે ત્યારે ગેસ બંધ કરો.. અને થાળી માં પાથરો.. અને પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vasavada
Pooja Vasavada @Pooja_8279
પર

ટિપ્પણીઓ

Similar Recipes