ભીંડા નું ક્રિસ્પી શાક (Crispy Bhindi Sabji Recipe In Gujarati)

Krupa Ashwin Lakhani @cook_19148430
#goldenapron3 # week 15 #bhinda
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને ધોઇ અને કપડાથી લૂંછી લેવા ત્યારબાદ તેને સુધારી લેવા તમને ગમે તેમ શેપ મા તમે સુધારી શકો છો ગોળ કરી શકો છો કા લાંબા સુધારી શકો છો હવે એક લોયામાં 3 ચમચા તેલ મુકી તેની અંદર હીંગ અને જીરું ઉમેરવું ત્યારબાદ સુધારેલો ભીંડો ઉમેરવાનું
- 2
ભીંડાને ૧૦ થી ૧૨ મિનીટ મીડીયમ ફલેમ ઉપર સાંતળવાનો ભીંડાને ઢાંકવાનો નહીં ત્યાર બાદ તેમાં જરૂર મુજબ મીઠું મરચું પાવડર ધાણાજીરું પાઉડર ખાંડેલી લસણ અને હળદર ઉમેરી 5 મિનીટ માટે હલાવતા રહો પછી તેની અંદર લીંબુનો રસ નાખવો તો તૈયાર છે ભીંડા નું શાક ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો
Similar Recipes
-
-
-
-
-
-
-
ભીંડા ના ક્રિસ્પી ભજીયા (Bhinda na crispy bhajiya recipe in gujrati)
#goldenapron3 week 15#ભાત#ચોખા Upadhyay Kausha -
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
ક્રિસ્પી ભીંડી મસાલા (Crispy Bhindi Masala Recipe In Gujarati)
#EB#WEEK1#cookpadindia#bhindiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ??આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા એ બુકના ફસ્ટ વિક માટે ભીંડી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ભીંડા અમારા ઘરમાં બધા ના સૌથી પ્રિય છે, ખાસ કરીને મારા દીકરાને ભીંડા ખૂબ જ ભાવે છે. ભીંડા અને રોજ પણ બનાવી આપો ને તો પણ એ ના નઈ પાડે.આજે અહીંયા ભીંડાને તળીને એનું શાક બનાવ્યું છે. જનરલી અહીંયા સાઉથ ગુજરાતના રસોઇયાઓ પ્રસંગોમાં બનાવતા હોય છે. એક ગ્રેવીવાળું શાક અને જે બીજું કોરું શાક બનાવવામાં આવે છે એમાં ભીંડાને ફ્રાય કરીને શાક બનાવે છે.તો ચાલો આજે આપણે અહીંયા ભીંડા ની ક્રિસ્પી સબ્જી ની રેસિપી જોઈ લઈએ. Dhruti Ankur Naik -
-
ભીંડા બટેટા શાક(bhinda bateka nu saak recipe in Gujarati)
#Goldenapron 3 #week 15#માઇઇબુક # પોસ્ટ 10 milan bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલાં ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
ભીંડાનું ક્રિસ્પી શાક (Bhinda Nu Crispy Shaak Recipe in Gujarati
#goldenapron3 week15આજે હું ભીંડાનાં શાકની રેસિપી પોસ્ટ કરું છું. ઘણા લોકો ભીંડાનું શાક બનાવે તો તે ચીકણું પડી જાય છે, જો આ રીતે બનાવશો તો સરસ ક્રિસ્પી બનશે. Nigam Thakkar Recipes -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12260700
ટિપ્પણીઓ (4)