રસદાર બેંગન ભરથા
#goldenapron3
#વિકમીલ૧
#માઇઇબુક પોસ્ટ ૧૧
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણને ધોઈને કાપી ને રેડી કરો. બટાકાને પણ સમારી લો
- 2
પછી ઉપર જણાવેલ મુજબ ભરવા માટેના મસાલા બધા રેડી કરો
- 3
પછી બધા મસાલાને એક બાઉલમાં ભેગા કરી ઉપર થી બે ચમચી જેટલું ગરમ તેલ કરીને મિક્સ કરો
- 4
પછી તૈયાર કરેલો મસાલો રીંગણમાં કાપા પાડી ભરી દો મરચામાં પણ ભરી દો અને બટાકાની ચિપ્સ અને થોડી ફ્રાય કરીને તૈયાર કરો
- 5
પછી કડાઈમાં વઘાર માટે તેલ મૂકી હીંગ અને વધારો રીંગણ એકદમ સાંતળાઈ જાય ત્યારબાદ તેમાં બટાકા ને આપેલી જે ઉમેરી ઢાંકીને ચડવા દો જરૂર મુજબ પાણી ઓજ મુકતા રહેવાનું.. મરચા પણ ચડી જાય પછી ઉમેરી દેવા
- 6
પછી તૈયાર છે બેંગન ભરથા રોટલી સાથે કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ સ્ટફ અને સ્ટીમ વેજીટેબલ શબજી(મિક્ષ stuff and steam vegetable sabji in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૪Komal Hindocha
-
સ્ટફડ મરચા ભજીયા (બાજરીના રોટલા નું સ્ટફિંગ)
#goldenapron3#વિકમીલ ૩ ફ્રાય#માઇઇબુક પોસ્ટ ૨૯Komal Hindocha
-
-
-
-
-
-
-
ચીઝ કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી (cheese corn capsicum Punjabi sabji recipe in Gujarati)
#માઇઇબુક-પોસ્ટ ૧૧#વિકમીલ૧ Nisha -
-
-
-
-
-
-
-
-
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#goldenapron3Week22#sauce#વિકમીલ૧#માઇઇબુકપોસ્ટ ૫ Kinjal Kukadia -
-
સ્પાઈસી ભાજી વીથ રોટલા (Spicy Bhaji with Rotla)
#માઇઇબુક #પોસ્ટ3 #વિકમીલ૧#મીલ #સ્પાઇસી #તીખી Smita Suba -
-
-
રવા અને કાચા કેળા ની સ્ટીમ ટીકા (Rava ane kacha kela recipe ni stim tika in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૧#વીકમીલ૧#પોસ્ટ ૪ REKHA KAKKAD -
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ડિનરમાં ખાવા સ્વાસ્થ્ય માટે સારી બનાવવામાં સહેલી અને પચાવવામાં પણ સહેલી મિક્સ વેજીટેબલ ખીચડી #WLD Mamta Shah -
-
-
-
-
-
સાબુદાણા ખીચડી(SPICY SABUDANA KHICHDI RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૧૦#વિકમીલ૧ પોસ્ટ ૬ Mamta Khatwani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12942116
ટિપ્પણીઓ