ફ્રેશ ફ્રુટ મઠો (Fresh Fruit Matho Recipe In Gujarati)

#KS6
# મઠો એ ઉનાળા માં ખવાતી મીઠી ડીશ છે.મઠો એ શ્રીખંડ જેવો જ હોય છે બસ તે શ્રીખંડ કરતા થોડો ઢીલો ( પાતળો) હોય છે પણ સ્વાદ માં તો અહાહા .........સુ વાત કરવી આવી જાવ.મૂળ દહીં માં થી બને છે અને એમાં ખાંડ પણ હોય છે.તે જમવાની સાથે અને ડેઝર્ટ તરીકે પણ ખાવા માં આવે છે.
ફ્રેશ ફ્રુટ મઠો (Fresh Fruit Matho Recipe In Gujarati)
#KS6
# મઠો એ ઉનાળા માં ખવાતી મીઠી ડીશ છે.મઠો એ શ્રીખંડ જેવો જ હોય છે બસ તે શ્રીખંડ કરતા થોડો ઢીલો ( પાતળો) હોય છે પણ સ્વાદ માં તો અહાહા .........સુ વાત કરવી આવી જાવ.મૂળ દહીં માં થી બને છે અને એમાં ખાંડ પણ હોય છે.તે જમવાની સાથે અને ડેઝર્ટ તરીકે પણ ખાવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ગરણી લઈ ઉપર મલમલ નું કપડું પાથરી તેમાં દહીં ઉમેરી તેને ફીટ બાંધી ઉપર ખલ મૂકી ફ્રીઝ માં ૫ કલાક માટે રાખવું જેથી દહીં માં ખટાશ ના આવી જાય.
- 2
દહીં ના મસ્કા ને બહાર કાઢી કપડાં માં થી કાઢી ગરણી માં લઇ અંદર ખાંડ ઉમેરી ચમચા ની મદદ થી તેને મીક્સ તેને ગરણી થી ચર્ન કરી લેવું અને ફ્રીઝ માં ૧૫ મિનિટ મૂકી ઠંડુ થવા દેવું.
- 3
- 4
તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી હલાવી લો.પછી તેમાં ગમતા ફ્રેશ ફ્રુટ ને ઝીણા સમારી ને (સફરજન,કેળા, દ્રાક્ષ,દાડમ) દહીં ના મસ્કા માં ઉમેરી ને હલાવી લેવું અને ફ્રીઝ માં ૩૦ મિનિટ માટે ઠંડુ કરવા મૂકવું.
- 5
તો તૈયાર છે ફેશ ફ્રુટ મઠો તેને એક બાઉલ માં કાઢી ઉપર કાજુ અને બદામ થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ફ્રૂટ મઠો (Mix fruit matho recipe in Gujarati)
મઠો અને શ્રીખંડ લગભગ સરખી જેવી જ મીઠાઇ છે. શ્રીખંડ જાડો અને ક્રીમી હોય છે જ્યારે મઠો એનાથી થોડો પાતળો હોય છે. મઠો ખાવામાં એકદમ લાઈટ લાગે છે. મિક્સ ફ્રૂટ મઠામાં કોઈપણ પ્રકારના સિઝન પ્રમાણેનાં ફળો ઉમેરી શકાય. એકદમ થોડા સમયમાં અને સરળતાથી બની જતી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. મઠા ને જમવાની સાથે અથવા તો જમ્યા પછી ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#GC spicequeen -
ક્રીમી ફ્રુટ શ્રીખંડ (Creamy Fruit Shrikhand Recipe In Gujarati)
#WDC મિત્રો ઉનાળો આવી રહ્યો છે તો ઉનાળા માં ખાઇ શકાય તેવું ઠડુ ક્રીમી શ્રીખંડ માણીએ... Hemali Rindani -
ફ્રુટ મઠ્ઠો (Fruit Matho Recipe In Gujarati)
#KS6આમ તો મઠો છણી ને કરવામાં આવે છે પણ મે આજે એક નવી રીતે ટ્રાય કર્યું છે.....તમે લોકો પણ કરજો એકદમ સરળ અને જલ્દી થી થઈ જશે... Jo Lly -
કેસર ડ્રાય નટ્સ મઠો (Kesar Dry Nuts Matho Recipe In Gujarati)
#KS6મઠો એ ગુજરાતી ડેઝર્ટ છે.... મઠો અને શ્રીખંડ ઉનાળા ના ખાવા ની ખુબ બજાર આવે છે.. મઠો ઘણી લાગે અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. રાજભોગ, ચોકલેટ ચિપ્સ, કેશર ઈલાયચી,મેંગો, કેસર ડ્રાય નટ્સ વગેરેઆજે મેં કેશર ઈલાયચી અને ડ્રાય નટ્સ મઠો બનાવ્યો છે... Daxita Shah -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
બધા જ પ્રકારના ફ્રૂટ્સ,નટ્સ અને પ્રોટીન થી ભરપુર ડેઝર્ટ છે એકદમ ટેસ્ટી હોય છે.#ફટાફટ ઓર ઇન્સ્ટન્ટ Khilana Gudhka -
કેસર બદામ મઠો (Kesar Badam Matho Recipe in Gujarati)
#KS6મઠો એ શ્રીખંડ નું જ સ્વરૂપ છે.. પણ જો ઘરે બનાવો તો એકદમ સરળ અને જલ્દી બની જાય છે અને ખુબજ ઓછી વસ્તુ માં બને છે. Reshma Tailor -
રાજભોગ મઠો (Rajbhog Matho Recipe In Gujarati)
#MAમઠો એક ગુજરાતી સ્વીટ ડિશ છે. ઉનાળામાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ સિઝનમાં કઈ ઠંડુ ખાવાનું મન થાય છે. મઠો ઘરે જ બનાવીએ તો વધારે સારું. કોઈપણ એસેન્સ વગર શુદ્ધ અને તાજો મઠો ઘરે જ બની જાય છે . આ રેસિપી મે મારી મમ્મી પાસેથી શીખી છે. મમ્મીના હાથનું ખાવાનું વધુ ટેસ્ટી લાગે છે કેમકે તેમાં તેનો પ્રેમનો પણ સ્વાદ આવે છે. મધર્સ ડે નિમિત્તે હું આ રેસિપી શેર કરું છું. Parul Patel -
રાજભોગ મઠો (Rajbhog Matho Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6 મઠો એક ગુજરાતી સ્વીટ છે, જે દહીં માથી બનાવવા મા આવેછે, & ઉનાળા ની સીઝન મા વધારે ખવાય છે. Parul Kesariya -
રીમઝીમ મઠો (Rimzim Matho Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaશ્રીખંડ અને મઠો એ બન્ને ના નામ અલગ અલગ છે પણ ટેસ્ટ માં તો બહુ જ સમાનતા ધરાવે છે. શ્રીખંડ નું ટેક્ષચર થોડું ચીકણું,નરમ અને ક્રીમી હોય છે અને તેમાં ક્રીમ નો ઉપયોગ કરવામાં આવે છે.જ્યારે મઠો થોડો કડક હોય છે.અને કણી દાળ હોય છે.કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો જમણ વાર માં અચૂક જ હોય એવું આ મિષ્ટાન છે. Bansi Chotaliya Chavda -
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
#KS6 ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો. Daxa Parmar -
મિક્સ ફ્રુટ કસ્ટર્ડ (Mix Fruit Custard Recipe In Gujarati)
#કુક ક્લીક એન્ડ કુકસસ્નેપગરમીમાં શ્રીખંડ, કેરી નો રસ મીઠાઇ માં લઇ એ છીએ, પરંતુ ઠંડાં ઠંડા ફૃટ કસ્ટર્ડ ની તો વાત જ નીરાળી છે, નાનાં મોટાં સૌની પહેલી પહેલી પસંદ હોય છે Pinal Patel -
કેસર ઈલાયચી મઠો(Kesar Elaichi Matho Recipe In Gujarati)
#KS6આજે મેં કેસર ઇલાયચી મઠો બનાવ્યો છે ગરમીમાં ઠન્ડો અને મીઠો મઠો અને પૂરી મારા ઘર માં બધા ની પસંદ Dipal Parmar -
ફ્રુટ યોગર્ટ ડિલાઇટ (Fruit Yoghurt Delight Recipe In Gujarati)
#GA4#Week1આ ઉનાળા માટે બોવ સરસ અને સરળ વાનગી છે Pooja Jasani -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મથો ની રેસીપી લાવી છું જે બનાવમાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એક દમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવા થી કોઈ ને લાગે જ નઇ કે ઘેરે બનાવેલો છે. આ મથો તમે ઘરે દહીં બનાવી ને પણ બનાઇ સકો છો. મારે અહી દુબઈ માં દહીં ઘેરે બનતું નથી એટલે મેં અહી બજાર ના દહીં નો ઉપયોગ કર્યો છે. Komal Doshi -
ફ્રેશ ફ્રુટ ડીલાઇટ (Fresh Fruit Delight Recipe In Gujarati)
દિકરી એ આજે પ્રયત્ન કર્યો છે..બધા ફળો, સફેદ ચોકલેટ ,લઇને ડેઝર્ટ બનાવ્યું છે. Mrs Viraj Prashant Vasavada -
વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujaratiમઠો એ શ્રીખંડ જેવું જ એક વ્યંજન છે જે શ્રીખંડ કરતા થોડું પાતળું હોય છે પરંતુ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. મૂળ ઘટક દહીં થી બનતી આ મીઠાઈ ઉનાળા ની ગરમી માં બહુ પસંદ આવે છે. આ વ્યંજન દહીં અને ખાંડ થી બને છે પછી આપણી પસંદ પ્રમાણે ના ઘટક અને સ્વાદ ઉમેરી તે મઠો બનાવી શકાય છે.મઠા અને શ્રીખંડ માં ખાસ મહત્વ દહીં નું છે. દહીં એકદમ જ જાડું( પાણી વિનાનું) અને મોળું હોવું જરૂરી છે. Deepa Rupani -
-
ફ્રુટ કસ્ટડૅ(Fruit Custrd Recipe in Gujarati)
#GA4#Milk#week8#cookpadindia#cookpad_guઆ જલ્દી બની જતું ડેઝર્ટ છે જેમાં ફ્રુટ અને દૂધ બંને ભેગું કરીને બનાવવામાં આવે છે બાળકોથી માંડીને વડીલોને પણ ભાવતું હોય છે આસાન પણ છે અને હેલ્ધી પણ છે બધા ફ્રુટ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી Khushboo Vora -
અંજીર - અખરોટ નો મઠો (Anjeer Akhrot Matho Recipe In Gujarati)
#KS6મઠો ગુજરાતીઓ ને પ્રીય હોય છે. ડ્રાયફ્રુટ, ફ્રેશ ફ્રૂટ નો બને છે. Hetal Shah -
-
-
ફ્રુટ શ્રીખંડ (Fruit Shrikhand Recipe In Gujarati)
#Mahashivratri special#cookpadguj#cookpadind ઘરમાં બધા ને ઉપવાસ હોવાથી આજે ફરાળ માં શ્રીખંડ ફરાળી પૂરી બનાવ્યા. Rashmi Adhvaryu -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry fruit shreekhand recipe in gujarati)
#trend2 #શ્રીખંડશ્રીખંડ એ દહીં માંથી બનતી સ્વીટ છે. જે ખૂબ જ સરળતાથી અને ઈઝીલી બની જાય છે.આમ તો શ્રીખંડ ઉનાળામાં વધારે ખવાય છે પણ એ ઓલ ટાઇમ ફેવરિટ સ્વીટ છે. દહીં માં લેકટોબેસીલસ સારા એવા પ્રમાણમાં હોય છે જે ડાઈજેસ્ટીવ સિસ્ટમ ને સારી રાખવામાં મદદ કરે છે. Tatvee Mendha -
મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
#FDS#RB18#SJRઆ રેસિપી હું મારી ફ્રેન્ડ ને ડેડીકેટેડ કરું છું અને તેને યાદ કરીને આ રેસિપી બનાવી છે આ રેસિપી ઉપવાસમાં અને જૈન બંનેમાં ચાલે છે Kalpana Mavani -
More Recipes
ટિપ્પણીઓ (6)