ફ્રેશ ફ્રુટ ડીલાઇટ (Fresh Fruit Delight Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

દિકરી એ આજે પ્રયત્ન કર્યો છે..બધા ફળો, સફેદ ચોકલેટ ,લઇને ડેઝર્ટ બનાવ્યું છે.

ફ્રેશ ફ્રુટ ડીલાઇટ (Fresh Fruit Delight Recipe In Gujarati)

દિકરી એ આજે પ્રયત્ન કર્યો છે..બધા ફળો, સફેદ ચોકલેટ ,લઇને ડેઝર્ટ બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 જણ
  1. 1 નાની વાટકીસમારેલુ સફરજન
  2. 1 વાટકીસમારેલી કીવી
  3. 1 વાટકીસમારેલુ પાઇનેપલ
  4. 1 વાટકીઅનાર દાણા
  5. 1/2 કટકો સફેદ ચોકલેટ
  6. 1 કપવીપીગ કિમ મા (સટોબેરી ફ્લેવર એસેન્સ અને કલર(
  7. 1/2 ચમચીમિક્ષ ફ્રુટ ક્રશ
  8. **સજાવટ માટે ટુટી ફ્રુટી
  9. 1 ચમચીજેલી
  10. 1 ચમચીચોકલેટ ચીપ્સ (optional)

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધા ફળો સમારેલા લો.

  2. 2

    વીપીગ કિમ મા સ્ટ્રોબેરી કલર અને એસેન્સ ઊમેરો.

  3. 3

    સફેદ ચોકલેટ ને ઓગાળીને રાખી દો.

  4. 4

    એક ડેઝટઁ કપ મા પહેલા ફળ નુ લેયર કરો. પછી ક્રીમ પછી ફળ,પછી સફેદ ચોકલેટ એમ પોતાના મનપસંદ લેયર કરો.

  5. 5

    ઊપર ટુટી ફ્રુટી,ચેરી કે જેલી થી સજાવટ કરી લો.ચોકલેટ ચીપ્સ ઊમેરો.

  6. 6

    તૈયાર છે બાળકોને મનપસંદ ડેઝર્ટ....ફ્રેશ ફ્રુટ ડીલાઇટ...

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes