સાબુદાણાની ખીર(sabudana Kheer recipe in gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500એમએલ દૂધ
  2. 1/2વાટકી સાબુદાણા
  3. 1/2વાટકી ખાંડ
  4. 2-3એલાયચી
  5. બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને એક કલાક દૂધમાં પલાળી રાખો...

  2. 2

    ત્યારબાદ દૂધને ઉકળવા મુકો અને તેમાં ખાંડ નાખીને ઉકાળો ૨ થી ૩ ઊફાણા આવે દૂધ ઊકડી જાય ત્યારબાદ પલાળેલા સાબુદાણા દૂધ સહીત ઉમેરી દો્ ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર અને કેસરના તાંતણા ઉમેરી દો...

  3. 3

    પછી સાબુદાણા એકદમ સોફ્ટ થઈ જાય દૂધમાં અને પારદર્શક દેખાય એટલે ગેસ બંધ કરી ઉપરથી બદામની કતરણ છાંટીને સાબુદાણાની ખીર તૈયાર છે...

  4. 4

    સર્વ કરવા માટે સાબુદાણાની ખીર રેડી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes