કાજુ કારેલા શાક (Kaju Karela Shak recipe in Gujarati)

Heena Dhorda
Heena Dhorda @cook_28036783
Dubai

#EB
Week 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 300 ગ્રામકારેલા
  2. 1/4 કપતેલ વઘાર માટે
  3. 10-12કાજુ
  4. 3સ્પુન ગોળ
  5. 1ટી સ્પુન હળદર
  6. 2ટી સ્પુન મીઠુ
  7. 2ટી સ્પુન મરચું પાઉડર
  8. 3ટી સ્પુન દાણા જીરું
  9. જરૂર મુજબ હિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    તેલ ગરમ કરી હિંગ નાખવી પછી કાજુ નાખી થોડા શેકવા પછી બાફેલા કારેલા નાખવા. હળદર ને મીઠુ પણ નાખવા થોડી વાર કૂક થવા દેવું પાણી ના રેવું જોયે.

  2. 2

    હવે ગોળ નાખી થોડી વાર રાખવું ને મિક્સ કરી બધા મસાલા કરવા

  3. 3

    રેડી છે આપણું કાજુ કારેલા 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Dhorda
Heena Dhorda @cook_28036783
પર
Dubai
કૂકિંગ કરવું મને બહુજ ગમે છે. ને મારાં ફેમિલી માટે નવી નવી ડીસ બનાવી પણ ખુબજ ગમે સેમ મારાં મમ્મી ની જેમ 😍😍❤મારાં મમ્મી મારાં માસ્ટર સેફ છે.😍😍😍❤❤❤😚
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes