કાજુ -કારેલા નું શાક (Kaju Karela Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલાનું શાક કરવુ હોય તેની 1/2કલાક પહેલા કારેલાની છાલ ઉતારી ગોળ પતીકાં માં સમારી લેવા અને 2 ટીસ્પૂન મીઠું નાખી તેને બરાબર મિક્સ કરી અને સાઈડમાં રાખવા.
- 2
1/2કલાક બાદ કારેલા ને બરાબર ચોળીને એને બે હાથેથી બરાબર નીચોવી હવે બધું કડવું પાણી કાઢી નાંખવું.
એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં કાજુની આછા બદામી રંગ ના તળી લેવા અને સાઈડમાં રાખવા. - 3
હવે તે જ તેલમાં હિંગ નાખી અને કારેલા વઘારી દેવા. તેમાં મીઠું નાખેલું હોવાથી મીઠું નાખવાની જરૂર પડશે નહીં તેમાં હળદર પાઉડર ઉમેરી ઢાંકીને થવા દેવું.
- 4
10 મિનિટમાં કારેલા ચઢી ગયા છે હવે ગેસ ફાસ્ટ કરી અને કારેલાની કડક થવા દેવા તેમાં મરચું પાઉડર ધાણાજીરું પાઉડર દળેલી ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ થઈ જાય અને કારેલા કડક થઈ જાય ત્યારબાદ તેમાં તળેલા કાજુ ઉમેરી દેવા. બરાબર મિક્ષ કરી લેવું.
- 5
તૈયાર છે કાજુ કારેલા નું શાક જે બિલકુલ પણ કડવું લાગતું નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak recipe in Gujarati)
#EB#Week 6#Theme 6#FAM'આવ..રે...વરસાદ ઢેબરીયો પ્રસાદઉની ઉની રોટલી ને કારેલા નું શાક.' Krishna Dholakia -
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
-
-
-
-
કાજુ કરેલા નું શાક (Kaju karela nu shak recipe in gujarati)
#goldenapron3 #વીક૨૪ #ગર્ડ #માઇઇબુક #પોસ્ટ૨૭ #વીકમીલ૩ #ફ્રાયવરા સ્ટાઈલ ટેસ્ટી કાજુ કરેલા નું શાક Harita Mendha -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
કાજુ કારેલાનું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EBWeek6 લગ્નપ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ કાજુ કારેલા નું શાક. Bhavna Desai -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetableઆપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે . Keshma Raichura -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarait)
વરસાદ ને સીઝન માં કારેલા આરોગ્ય મારે ખુબ સારા હોય છે, કડવા સ્વાદ ને લીધે આપને ઓછા પસંદ કરીએ છીએ, તેમ છતાં જો એને કઈક નવી રીતે બનાવામાં આવે તો વધુ પસંદ આવે. આજે આપને અલગ રીતે બનાવીશું .*વિગતવાર જોવા માટે ક્લિક કરો*https://youtu.be/5FPRiHS22lQ Mittal V Joshi -
-
-
કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week6 Binita Makwana -
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
ટિપ્પણીઓ