અપ્પમ (appam in Gujarati)

Malti Yogi
Malti Yogi @cook_23487050
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોરવો
  2. 1 ગ્લાસછાસ
  3. ચપટીસોડા
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1 નાની વાટકીડુંગળી સમારેલી
  6. 1 નાની વાટકીટમેટાં સમારેલા
  7. 1 નાની વાટકીડુંગળી સમારેલી
  8. કથમરી કેપ્સીકમ મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવાને છાસ નાખી 3 કલાક પલાળી રાખવો

  2. 2

    રવાને છાસ નાંખી 3 કલાક પલાળી રાખવો પછી તેમા બધુ નાખી હલાવી લોઠી મા જરે તેલ લગાવી નાના નાના ગબગોલા મુકવા...

  3. 3

    થોડી વાર પછી સાઇડ ફેરવી પાછા થવા દેવા.....તૈયાર ગબગોલા સોસ સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Malti Yogi
Malti Yogi @cook_23487050
પર

ટિપ્પણીઓ

Similar Recipes