રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ તૈયાર કરશું તેના માટે 2કપ લોટ લઇશું તેમાં 1ચમચી તેલ,અડઘી ચમચી જીરું, મીઠું સ્વાદ અનુસાર અને એક કપ પાલક ની ગ્રેવી અને જરુર મુજબ પાણી ઉમેરી ને લોટ બાંધવો. લોટ નો રંગ ગ્રીન થઇ જશે.
- 2
હવે સ્ટફીંગ તૈયાર કરીશુ. તેનાં માટે એક કડાઈ મા તેલ ગરમ કરીશું હવે બારીક સમારેલા કેપ્સીકમ, ડુંગળી, પાલક સાતળી લેવા.
- 3
હવે બાફેલા બટાકા મેસ કરી દેવા.તેમાં તૈયાર કરેલ સ્ટફીંગ બરાબર મિક્સ કરવું.
- 4
તેમા ચાટ મસાલો, ગરમ મસાલો, મરચું, મીઠું અને ધાણા નાખી ને બરાબર હલાવી દો.
- 5
લોટ ના એક સરખા ભાગ કરીને સ્ટફીંગ લઇને હલકા હાથ થી વણવા. અને ઘી મા સેકી દેવા તો તૈયાર છે આપણા મિકસ વેજ. પરાઠા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાલક પનીર (palak paneer recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 14...................... Mayuri Doshi -
-
-
પાલક પનીર વેજ લીફાફા...(Palakh paneer veg lifafa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૩૦#સુપરશેફ2#વીક ૨#પોસ્ટ ૪#લોટ_ફ્લોર Twinkal Kalpesh Kabrawala -
મિક્સ વેજ. કબાબ (Mix veg. Kabab recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 4#માઇઇબુક#પોસ્ટ 16 Payal Mehta -
-
-
-
-
-
-
-
હેલ્થી મિક્સ વેજ સલાડ(healthy mix vej salad recipe in Gujarati)
# માઇઇબુક # પોસ્ટ 18હાઈ ફાયબર, લો કેલરી હેલ્થી ફુડ Dt.Harita Parikh -
-
-
-
પનીર ગ્રીલ સેન્ડવિચ (paneer grill sandwich in Gujarati)
#goldenapron3 # week 24(ગ્રીલ) #માઇઇબુક #પોસ્ટ 14 Dhara Raychura Vithlani -
-
-
ઈટાલિયન મસાલા કોન પાપડ(itlain masala cone papad recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 21 Dt.Harita Parikh -
-
-
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
અચારી પાલક પનીર પરાઠા (Achari palak paneer paratha recipe Guj)
અચારી પાલક પનીર પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો ભોજન માં પીરસી શકાય. આ પરાઠા માં ખાટું અથાણું વાપરવામાં આવે છે જેથી એકદમ અલગ લાગે છે. પનીર ના ફીલિંગ ના લીધે પરાઠા નો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ પરાઠા દહીં અને આથેલા મરચા સાથે પીરસી શકાય.#CB6#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13101158
ટિપ્પણીઓ