મેથી અપ્પમ (Methi Appam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી બટાકા અને ડુંગળી લ્યો.
- 2
હવે એમાં રવો ઉમેરો.
- 3
હવે આદુ મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરો.હવે એમાં ચણાનો લોટ ઉમેરો
- 4
પાણી નાખીને એને થોડું ઘટ્ટ બેટર બનાવો
- 5
હવે અપમ મેકર માં તેલ થી ગ્રિસ કરો. ને બેટર નાખી ને મીડીયમ ફ્લેમ par એક સાઈડ 3-4 મિનિટ માટે થવા દયો ને પછી બીજી સાઈડ ફેરવી નાખો ને એને પણ 3-4 મિનિટ થવા દયો. અપ્પમ ને પ્લેટ ma લઇ લ્યો. મેથી અપ્પમ તૈયાર છે. ગ્રીન ચટણી અને tomato સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
મગ મેથી વડા (Mag Methi Vada Recipe In Gujarati)
#GA4#Week8#dipઆ વડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ હેલ્ધી પણ છે Kala Ramoliya -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#cookpad mid Week challange#MW3#methi na gota#cookpadindia#cookpadgujrati ભજીયા😋😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય,ભજીયા ઘણી બધી જાતના બને છે, આજે મેથીના ભજીયા બનાવ્યા છે, અને રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
મેથી મુઠીયા (Methi muthiya recipe in Gujarati)
શિયાળા દરમિયાન બનાવવામાં આવતા મેથી મુઠીયા ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તળીને બનાવવામાં આવતા આ મેથી મુઠીયાને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મુઠીયા ને ઊંધિયામાં અથવા તો દાણા મુઠીયાના શાકમાં પણ વાપરી શકાય.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
મેથી અપ્પમ (Methi Appam Recipe In Gujarati)
#GA4# Week19#મેથીની ભાજી#CookpadIndia#CookpadGujaratiઆમ જોઈએ તો અપ્પમ મૂળભુત સાઉથ ની વાનગી છે.પરંતુ અહીં મેં ગુજરાતી મસાલા વાપરીને બનાવ્યાં છે.જે નાસ્તા માં અથવા તો સાઈડ ડીશ માટે પરફેક્ટ અને હેલ્ધી છે. Isha panera -
-
મેથી મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં મેથી પુષ્કળ પ્રમાણ માં હોય છે અને સાથે આપણે ઊંધિયા ની મેહફીલ પણ માણીયે છે..પરંતુ મેથી ના મુઠીયા વગર તો ઉંધીયું એકદમ ફિક્કું લાગે.મેથી ના મુઠીયા ઊંધિયા ની સાથે સાથે ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
મેથી મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મેથીના મુઠીયા બધાંને ચા સાથે બહુ ભાવે છે વળી આ મુઠીયા ક્રિસ્પી હોવાથી પંદર દિવસ સુધી સાચવી શકાય છે અને તેનો આનંદ લઈ શકાય,#GA4#Week1 Rajni Sanghavi -
મેથી ની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#MFFગુજરાત રાજ્ય ની સ્પેશ્યાલીટી Bina Samir Telivala -
-
-
-
-
-
-
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
આ મેથીના મુઠીયા બનાવવા ખૂબ સરળ છે. મુઠીયાને તમે ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જે હેલ્ધી નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. મિક્સ શાકમાં આ મુઠીયા ઊમેરવાથી પણ સારો ટેસ્ટ આવે છે.#methi#methimuthiya#friedrecipe#fritters#muthiya#cookpadindia#cookpdgujarati Mamta Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13714946
ટિપ્પણીઓ (2)