પનીર ભુરજી(paneer bhurji recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપનીર
  2. 1/2ચમચી જીરું
  3. 2લીલાં મરચાં ઝીણા સમારેલા
  4. 2ટામેટાં ઝીણા સમારેલા
  5. 1ડુંગળી ઝીણી સમારેલી
  6. 1 મોટી ચમચીતેલ
  7. 1 નાની ચમચીઆદુ-લસણની પેસ્ટ
  8. 1/4 ચમચીહળદર
  9. કોથમીર
  10. 1 મોટી ચમચીગરમ મસાલો
  11. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મીડિયમ ફ્લેમ પર પેન મુકો, પેન ગરમ થાય પછી તેમાં તેલ નાખો.
    તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરાનો વઘાર કરો.
    જીરાનો વઘાર કર્યા પછી તેમાં મરચું, ડુંગળી નાખીને 3-4 મીનીટ સુધી શેકો અને પછી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને 2-3 મીનીટ થવા દો.

  2. 2

    હવે આમાં ટામેટાં અને પનીરને મેશ કરીને નાખો અને સારી રીતે મિક્સ કરો અને હલાવતા રહો.
    પનીર અને ટામેટાં નાખ્યા પછી તેમાં મીઠું, ગરમ મસાલો અને હળદર નાખીને 4-5 મીનીટ સુધી થવા દો અને પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchee Shah
Ruchee Shah @cook_17646846
પર

Similar Recipes