ભરેલું આખુ મીક્ષ શાક(બટાકા ડુંગળી કારેલા રીંગણ)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#સુપરશેફ1
ગુજરાતી સ્વાદ.. થોડુ તીખું.. ગળચટ્ટુ.... ખાટુમીઠુ

ભરેલું આખુ મીક્ષ શાક(બટાકા ડુંગળી કારેલા રીંગણ)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સુપરશેફ1
ગુજરાતી સ્વાદ.. થોડુ તીખું.. ગળચટ્ટુ.... ખાટુમીઠુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mints
૩ person
  1. 3રીંગણ નાના
  2. ૩ ડુંગળી નાની
  3. ૩ કારેલા
  4. ૪ બટાકા
  5. ભરવાનો મસાલો
  6. ૧૦૦ ગ્રામ સીંગદાણાનેા ભુકો
  7. ૧ ચમચી તલ
  8. ૧ ચમચી સુકુ નાળીયેર
  9. ૨ ચમચી ખાંડ
  10. મીઠુ
  11. ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  12. ચપટી હીંગ
  13. ૧/૨ નાની ચમચી આમચુર પાઉડર
  14. ૨ ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
  15. ૨ ચમચી લાલ મરચું
  16. ૧ ચમચી ધાણાજીરૂ
  17. ૧ ચમચી હળદર
  18. ૨ ચમચી જીણા સમારેલા ધાણા
  19. ૨ ચમચી તેલ
  20. વઘાર
  21. ૩ ચમચી તેલ
  22. હીંગ
  23. ૨ સુકા મરચાં
  24. ૧ નાની ચમચી રાઈ
  25. મીઠો લીમડો
  26. અન્ય સામગ્રી
  27. ૧ સુધારેલી ડુંગળી
  28. ૧ સમારેલું ટામેટું

રાંધવાની સૂચનાઓ

30 mints
  1. 1

    ભરવાનો મસાલો બનાવવા.. સીંગદાણાના ભુકામાં બધો મસાલો નાખો.. બે ચમચી તેલ નાખો

  2. 2

    બટાકા રીંગણ કારેલા ડુંગળી ના છાલ ઉતારી કાપા કરો.. ને મસાલો ભરેા.. થોડો મસાલો બાકી રાખો.. કારેલા ભરતા થોડી ખાંડ વધારે નાખો.

  3. 3

    ૩ ચમચી તેલ ગરમ કરો.. વઘાર કરો.. ડુંગળી ને ટામેટા નાખી સાંતળો

  4. 4

    બધા શાક મુકો

  5. 5

    થોડું પાણી છાંટો...મરચુ નાખો

  6. 6

    ઢાંકી દો...

  7. 7

    થોડીવારે વચ્ચે વચ્ચે પાણી છાંટતા રહો.. ને ઢાંકી દો,,,,

  8. 8

    હવે ૧૦ મીનિટ પછી બાકીનો મસાલો નાખો

  9. 9

    પાણી છાટી ઢાંકો..૫ મિનીટ પછી જોઈ લો દબાવીને... જો તુટી જાય તો શાક ચડી ગયુ હશે

  10. 10

    શાક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes