દહીં ગુવાર નું શાક.(Dahi Guvar Nu Shak recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#EB
Week5
રોટલા,રોટલી કે ભાખરી સાથે ખાય શકાય તેવું સ્વાદિષ્ટ શાક.
દહીં ગુવાર નું શાક.(Dahi Guvar Nu Shak recipe in Gujarati)
#EB
Week5
રોટલા,રોટલી કે ભાખરી સાથે ખાય શકાય તેવું સ્વાદિષ્ટ શાક.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકર માં બે ચમચી તેલ માં રાઈ,જીરૂ હિંગ નાખી વઘાર કરી ગુવાર ઉમેરી હળદર અને મીઠું નાખી ત્રણ સીટી કરી બાફી લો.
- 2
મિકસર જાર માં શીંગદાણા અને તલ નો પાઉડર બનાવો.
- 3
એક પેનમાં બે ચમચી તેલ નાખો.લસણ અને આદુમરચાં ની પેસ્ટ ધીમા તાપે સાતરો.ચણા નો લોટ નાખો.શીંગદાણા અને તલ નો પાઉડર ઉમેરી સાતરો.દહીં ઉમેરી બરાબર મિક્સ કરો.
- 4
બાફેલી ગુવાર ઉમેરી મિક્સ કરો.થોડું પાણી અને ખાંડ ઉમેરી ઢાંકીને બે મિનિટ થવા દો.તેલ ઉપર આવે ત્યારે ગેસ બંધ કરી ઉપયોગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટિંડોળા નું શાક(Tindora Shak Recipe In Gujarati)
#EB Week1ટિંડોળા ન ભાવતા હોય તો પણ ખાવા નું મન થાય તેવું ટેસ્ટી શાક.લગ્નપ્રસંગ માં બને તેવા મસાલા સાથે સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
દહીં તિખારી.(Dahi Tikhari Recipe in Gujarati)
#CB5 દહીં તિખારી એટલે વઘારેલું દહીં.જે શાક ના ઓપ્શન માં ખાઈ શકાય.રોટલા,રોટલી,ભાખરી કે ખીચડી સાથે ખાઈ શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
-
કાજુ કારેલાનું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EBWeek6 લગ્નપ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ કાજુ કારેલા નું શાક. Bhavna Desai -
ગુવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#RC4 ગુવાર શીંગ નું શાક દર્રેક ગુજરાતી ના ઘર મા બનતું એક કોમન શાક છે.મે એને લીલા મસાલા મા બનાવી સુરતી ટચ આપવાની કોશીશ કરી છે. Rinku Patel -
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા શાક જે રોટલા રોટલી કે ખીચડી જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
રજવાડી ગુવાર નું દહીં વાળું શાક (Rajwadi Gavar Dahi Valu Shak Recipe In Gujarati)
#EB#Week5મોટે ભાગે બધા ગુવાર સાથે બટાકા નું શાક કરતા હોય છે અને ઘણી વખત ગુવાર નું શાક ભાવતું પણ નથી હોતું પણ તમે આ રીતે રજવાડી ગુવાર નું શાક બનાવશો તો ખરેખર બધા ને બહુ જ ભાવશે.કુકર માં બનાવ્યું છે તો બહુ ફટાફટ પણ બની જશે. Arpita Shah -
કાઠિયાવાડી ગલકા સેવ નું શાક (Kathiyawadi Galka Sev Shak Recipe In Gujarati)
#EB#Week5ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકાય છે. ખીચડી જોડે પણ સર્વ કરી શકાય છે..... Arpita Shah -
ગટ્ટા નુ શાક (Gatta Shak Recipe In Gujarati)
#MRCવરસાદી સીઝન માં આમેય ફ્રેશ શાક મળવા મુશ્કેલ હોય છે અને બધા શાક મોંઘા પણ થઈ જાય છે,એવે વખતે જો આવું ગટ્ટા નું શાક કે ગાંઠિયા નું શાક કે વડી સેવ ટામેટાનું શાક બનાવીને તો દાળ ની જરૂર નથી પડતી,ભાત સાથે અને રોટલી,ભાખરી કે પરોઠા સાથે સરસ લાગે છે ..તો આવો જોઈએ ગટ્ટા ના શાક ની રેસિપી.. Sangita Vyas -
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
ગુવાર બટાકા નું શાક (Guvar Potato Shak recipe in Gujarati)
કેમ છો મિત્રો મજામાં! મારા ઘરમાં આ શાક બધા ને ભાવે એટલે અમે ૧ વિક મા ૨ વાર બંને.#EB Gopi Dhaval Soni -
-
કંકોડા નું શાક.(Kankoda Shaak in Gujarati)
#MRCPost 1 ચોમાસા ની ઋતુ નું સીઝનલ શાક છે.કંકોડા ગોળ, લંબગોળ કાંટાવાળા દેખાવ ના હોય છે.કંકોડા પ્રોટીન થી ભરપૂર હોય છે. Bhavna Desai -
દહીં તિખારી(Dahi Tikhari Recipe in Gujarati)
કાઠીયાવાડ ની પ્રખ્યાત ....દહીં તિખારી રોટલા રોટલી ભાખરી જોડે મસ્ત લાગે.. Jagruti Sagar Thakkar -
ભરેલા ગલકા નું શાક
ગલકા માં નેચરલી પાણી નો ભાગ રહેલો છે. જેથી ઉનાળા માં સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું છે. વળી પચવામાં હલકું અને જલ્દી થી ચડી પણ જાય છે. અહી હું ભરેલા ગલકા ની રેસીપી શેર કરું છું. ગલકા નાં શાક સાથે ખીચડી ખાવાની મજા આવે છે. ગરમ રોટલી ભાખરી સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#WEEK1અહીં મેં ભરેલા ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં મેં ચણાનો શેકેલો લોટ શીંગ દાણા અને તલ તેમજ કોપરાના છીણમાં ઉપયોગ કર્યો છે આ ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે Ankita Solanki -
મગ તુવર દાળ ખાટું
#દાળકઢીમગ તુવર દાળ ખાટું ભાત ,ભાખરી ,રોટલી કે રોટલા સાથે ઉપયોગ કરી શકાય. Ami Adhar Desai -
-
-
પાપડી મુઠીયા શાક (Papdi muthiya nu shak Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને બધાને ભાવે તેવું shak Reena parikh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15116949
ટિપ્પણીઓ (6)