લસણ નો કાકડાવેલો મસાલો (વિસરાતી વાનગી)

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#ઇબૂક
#day6
લસણ વાળો આ મશાલો એક શાક ની ગરજ સારે છે આ પરોઠા કે ભાખરી જોડે ખાવા બહુ જ મસ્ત લાગે છે

લસણ નો કાકડાવેલો મસાલો (વિસરાતી વાનગી)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબૂક
#day6
લસણ વાળો આ મશાલો એક શાક ની ગરજ સારે છે આ પરોઠા કે ભાખરી જોડે ખાવા બહુ જ મસ્ત લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫/૩૦ નંગ લસણ ની કડી
  2. ૫ ચમચી લાલ મરચુ
  3. ૧૦ ચમચી તેલ
  4. ૧/૨ ચમચી જીરૂ
  5. ૧/૪ ચમચી હિંગ
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. પાણી
  8. ૧ નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખલ દસ્તા થી લસણ માં મરચું મીઠુ નાખી ને સરસ ખાંડી લો

  2. 2

    મશાલો આવો ખાંડી લેવો

  3. 3

    એક કડાઈ મા તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી ને મસાલો નાખવો

  4. 4

    મશાલો નાખી ને થોડું પાણી અને લીંબુ નાખી ને કાકડવો

  5. 5

    પાણી બધું બળી જાય એટલે મશાલો ત્યાર તેને રોટલી પરોઠા જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes