પનીર વેજ કોન(Paneer Veg. Cone recipe in Gujarati)

પનીર વેજ કોન(Paneer Veg. Cone recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા મસાલા તૈયાર કરી લો હવે એક પેનમાં એક ચમચી તેલ મૂકી ને તેમાં કાંદા લસણ આદુ મરચાની પેસ્ટ અને ત્યારબાદ બધા શાકભાજીને સાંતળી લો. પનીરને પણ ઉમેરો. રેડ ચીલી સોસ અને મીઠું સ્વાદનુસાર ઉમેરો.
- 2
મેંદા ના લોટ ની સ્લરી બનાવી લેવી.
- 3
હવે ચારથી પાંચ રોટલી લઈને તેના હાફ પીસ કરી લેવા. હવે તેના કોન બનાવતી વખતે મેંદાની ઘટ્ટ સ્લરી બનાવી કોન તૈયાર કરી લેવા,તેમા સ્ટફિંગ ભરવું. સ્ટફિંગ કર્યા બાદ તેના ઉપર ફરી મેંદાની સ્લરી થી કવર કરી લો. હવે તેને ડીપ ફ્રાય કરી લો.
- 4
બધા કોન ને ડીપ ફ્રાય કરી લો.
- 5
હવે મગની દાળ, મેયોનીઝ, ચોકલેટ સીરપ અને સ્પ્રિંકલ તૈયાર કરી લેવા. કોન ફ્રાય કર્યા બાદ મેયોનીઝ માં ડીપ કરી મગની દાળમાં ડીપ કરી કોન તૈયાર કરવા. હવે બીજા કોન ને ચોકલેટ સીરપ માં ડીપ કરીને સ્પ્રિંકલ માં ડીપ કરવું.
- 6
હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરવું. ચોકલેટ સીરપ સાથે બનાવેલ કોન બાળકોને ખૂબ ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન ચાટ(Corn chaat recipe in Gujarati)
#સુપરસેફ3 #મોન્સુનસ્પેશ્યલ #કોર્ન ચાટવરસાદની સિઝનમાં કંઈક ગરમાગરમ મળે તો ખૂબ મજા પડી જાય.એકદમ જલ્દી અને સ્વાદિષ્ટ બની જાય એવી રેસિપી આપની સાથે શેર કરું છું .corn chaat એકદમ જલ્દી બની જતી અને હેલ્ધી રેસિપી છે ચાલો જાણીએ તેની રેસીપી Nita Mavani -
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
પીઝા બર્ગર (Pizza Burger recipe in Gujarati)
#Trend #Week1 બર્ગર પાઉં સાથે પીઝા ટોપીગ બાળકોને ખુબ પસંદ આવે છે. ચાલો જાણી લઈએ તેની રેસીપી. Nita Mavani -
વેઈટ લોસ વેજ કેક (Weight loss Veg Cake recipe in Gujarati)
#સ્નેક્સસ્નેક્સ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય કે કંઈક તો ચટપટું અને ટેસ્ટી મળશે. આ વેજ કેક રેસિપી ખૂબ જ હેલ્થી અને weight loss માટે એક સારી રેસીપી છે, જેમાં સિર્ફ એક ચમચી તેલ જ ઉપયોગ કરવામાં આવ્યું છે ,તો ચાલો હવે તેની રેસિપી પણ જાણી લઈએ. Nita Mavani -
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiઘરમાં જ મળી આવતા વેજીટેબલ નો ઉપયોગ કરી સ્પ્રિંગ રોલ બનાવ્યા છે ચીલી સોસ સાથે સરસ લાગે છે Ankita Tank Parmar -
વેજ કેસેડિયા (veg Quesadilla Recipe in Gujarati)
#GA4#week21#Mexican🌮...વેજ. કવોસિડીલા એ એક mexikan વાનગી છો. જે બનવાની ખૂબ સરળ અને ટેસ્ટમાં પણ બેસ્ટ. આજ કાલ બાળકો મા વેજ. કવોસિડીલા નો ક્રેઝ વધારે છે એટલે આપણે એને ઘરે બનાવેલી રોટલી માંથી પણ વેજ. કવોસિડીલા બનાવી શકીએ છીએ. તો આજે મે ખૂબ સરળ 🌮 mexican વાનગી બનાવી છે. Payal Patel -
-
ચીઝી પનીર સિગાર રોલ્સ (Cheesy Paneer Cigar Rolls recipe in Guj.)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોને લંચબોક્સમાં ચીઝ અને પનીર વાળું અને તેની સાથે ચટપટુ હોય એવું કઈ પણ ફૂડ આપીએ એટલે તેમને ખાવાની મજા પડી જાતી હોય છે. એટલા માટે મેં આજે ચીઝી પનીર સિગાર રોલ્સ બનાવ્યા છે. આ સિગારને વહેલા તૈયાર કરી અને ફ્રિઝમાં સ્ટોર કરી લંચબોક્સમાં આપતી વખતે ફ્રાય કરીને પણ આપી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ અને મસાલા ને લીધે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને થોડી હેલ્ધી પણ બને છે. તો ચાલો જોઈએ બાળકોને લંચબોક્સમાં કે સાંજના સ્નેક્સમાં આપી શકાય તેવી આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
વેજ પનીર ઝીંગી પાર્સલ(veg paneer zingi parcel recipe in Gujarati)
બાળકો ને પીઝા બહું જ ભાવે તેથી ઘેર જ બનાવો ચીઝ, પનીર,વેજથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઝીંગી પાર્સલ.#સુપરશેફ૩#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
પનીર વેજ રોટી રેપ (Paneer Veg Roti Wrap Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ઈટાલીયન વેજ લઝાનિયા (Italian Veg. Lasagna Recipe In Gujarati)
#GA4 #Week5મારા બંને બાળકોને ખૂબ પસંદ છે. વેજ ઇટાલિયન લસાનિય તેમનું favourite છે. Sneha Raval -
વાઈટ એન્ડ રેડ સોસ પાસ્તા (White & Red Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા ઇટાલિયન ડીસ છે જે હવે ના આ દિવસોમાં આપણા બધાના ઘરમાં બને છે અને છોકરાઓને ખૂબ જ પસંદ આવે છે.#GA4#Week5#ITALIYAN#PASTA Chandni Kevin Bhavsar -
પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya -
વેજ પનીર ક્રિસ્પી (Veg Paneer Crispy Recipe in Gujarati)
હોટેલ માં કાયમ વેજ ક્રિસ્પી મળે અને પનીર ચીલી અલગ અલગ ..મે બને રેસિપી નું રિમિકસ કર્યું છે. So its special 👌😋 Pooja Shah -
ભાખરી પીઝા
#RB4 આ પીઝા બાળકો ને ખૂબ જ ભાવે છે . અને મોટેરા ને પણ ખૂબ જ ભાવે છે.. તો ચાલો જાણીએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
વેજી પનીર બાઉલ (Veg. Paneer Bowl Recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ_૧જમવામાં રોજ રોજ સાઈડ ડિશ તરીકે કંઈક અલગ અલગ જોઈએ તો આજે ફટાફટ બની જાય એવી હેલ્ધી વાનગી પનીર અને વેજીટેબલ સલાડ. જે ઓછા સમયમાં બની જાય છે જેથી હાફ કુકડ વેજીટેબલ અને પનીર ખાવામાં ક્રંચી અને સરસ લાગે છે.વેજીટેબલમા તમે ફણસી (બીન્સ) અને કોલી ફ્લાવર પણ લઈ શકો છો. Urmi Desai -
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
ડાયટ પીઝા(Diet Pizza recipe in Gujarati)
#NoOvenBaking #Pizza #NoOven #NoYeast #NoMaidaપીઝા નાની-મોટી દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ હોય છે. પરંતુ પીઝા ખાવા થી weight gain થાય એ ડરથી થોડો કંટ્રોલ કરવું પડે છે. તો હવેથી કોઈ પણ ડર રાખ્યા વિના આ ડાયટ પીઝા બનાવો અને વેઇટ પણ કંટ્રોલ કરો. ચાલો જાણી લઈએ તેની રેસીપી... Nita Mavani -
વેજ. મસાલા પાપડ કોન ચાટ (Veg Masala Papad Cone Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ઝટપટ બની જતો આ વેજ. મસાલા પાપડ કોન નાના મોટા સૌ કોઈને પસંદ આવે છે. Shilpa Kikani 1 -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
પાલક પનીર પીઝા (Palak Paneer Pizza recipe in Gujarati)
#RC4#week4#cookpadgujarati#cookpadindia પીઝા નું નામ પડતા બાળકોના મોઢામાં તો પાણી આવી જ જાય છે. મેં આજે પાલકમાંથી થોડા હેલ્ધી પીઝા બનાવવાની ટ્રાય કરી છે. પાલક, પનીર અને બિજા વેજિટેબલ્સ માંથી બનાવેલા આ પાલક પનીર પીઝા ખૂબ જ ટેસ્ટી બને છે. સાંજના નાસ્તામાં, પાર્ટી ફંકશનમાં અને બાળકોના લંચબોક્સમાં પણ આ હેલ્ધી પીઝા આપી શકાય છે. Asmita Rupani -
પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati
#WPR#CookpadTurns6#MBR6#week6#CWM1#Hathimasala#cookpadgujarati#cookpad અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Asmita Rupani -
ટોસ્ડ પનીર પુલાવ (Toasted Paneer Pulao Recipe in Gujarati)
#Fam#cookpadgujarati#cookpadindiaપુલાવ એક ખુબજ ટેસ્ટી અને હેલધી ડીશ છે.મારી ફેમિલી મા પુલાવ બધાનો ફેવરિટ છે. પનીર મા ભરપૂર પ્રોટીન હોઈ છે જે આપડા બધા માટે ખુબજ જરૂરી છે. આ પુલાવ બહુજ જલ્દી અને સહેલાઇ થી બની જાય છે. મે આમાં એક વેરિયેશન આપ્યું છે. પનીર ને ટોસ્ટ કરીને નાખ્યું છે જેથી પનીર નો ટેસ્ટ વધારે સારો આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
વેજ એનેચીલાડા (Vegetable Quesadillas recipe in Gujarati)
Quesadillas આમ તો મેક્સિકન વાનગી છે જેમાં બે tortila ની વચ્ચે ચીઝ અને મનપસંદ filling ભરી ને બનાવવા માં આવે છે.tortilla મકાઈ ના લોટ માં થી બને છે.મે અહી tortila ના બદલે ઘઉ ના લોટ ની રોટલી બનાવી ને quesadillas બનાવ્યા છે. આપણા દરેક ના ઘર માં રોટલી તો બનતી જ હોય છે .બાળકો ને આ વાનગી નાસ્તા માં આપશો તો બહુ જ ભાવસે.#સુપરસેફ2#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
વેજ મંચુરિયન પરાઠા(veg manchurian parotha recipe in Gujarati)
#સુપરશેફ2વેજ મન્ચુરિયન મન્ચુરિયન અને પરાઠાં કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati)
#ChooseToCookઆ રેસિપી મેં instagram પર જોઈ હતી મારા son ને ચીઝ વાળી વાનગીઓ ખૂબ જ ભાવે છે એટલે પહેલી વખત આ રેસિપી ટ્રાય કરી છે પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે must try રેસિપી છે Chetna Shah -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
પનીર ચીઝ બ્રેs(paneer cheese bread recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાતમ ની રેસિપી જે બધાને ખૂબ જ મનગમતી હોય છે નાના બાળકો તો ખૂબ જ ખુશ થઈ જાય છે તો આજે આપણે પનીર ચીઝ બ્રેડ બનાવીશું. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો આજ ની રેસીપી પનીર ચીઝ બ્રેડ શરૂ કરીએ.#પનીર ચીઝ બ્રેડ#સાતમ Nayana Pandya -
હોટપોટ પનીર રાઇસ (Hotpot Paneer Rice Recipe In Gujarati)
#AM2આ એક ઇન્ડો ચાઈનીઝ ક્યુઝિન ની રેસીપી છે. જેમાં મેં રેગ્યુલર ચાઇનીઝ વેજ ફ્રાઇડ રાઇસનો બાઉલ અને સાથે હોટ પનીર ચીલી સોસ બનાવ્યો છે. અને તેને રાઇસ બાઉલમાં સાથે જ સર્વ કર્યો છે. એકદમ સ્પાઇસી ને ટેમ્પ્ટીંગ ડીશ છે.જેને ચાઇનીઝ કે રાઇસ બહુ જ પસંદ હોય તે બધાને ખૂબ જ ગમે તેવી છે. અને વેજિટેબલ્સ ચોપ કરીને રેડી હોય તો મિનિટોમાં બની જાય તેવી આસાન પણ છે. Palak Sheth
More Recipes
ટિપ્પણીઓ (4)