વેજ પનીર ક્રિસ્પી (Veg Paneer Crispy Recipe in Gujarati)

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat

હોટેલ માં કાયમ વેજ ક્રિસ્પી મળે અને પનીર ચીલી અલગ અલગ ..મે બને રેસિપી નું રિમિકસ કર્યું છે. So its special 👌😋

વેજ પનીર ક્રિસ્પી (Veg Paneer Crispy Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

હોટેલ માં કાયમ વેજ ક્રિસ્પી મળે અને પનીર ચીલી અલગ અલગ ..મે બને રેસિપી નું રિમિકસ કર્યું છે. So its special 👌😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨ વાટકીcornflour starch
  2. ૨ વાટકીમેંદા નાં લોટ
  3. ૧ ચમચીલીંબુ
  4. ૨ ચમચી લાલ મરચા પાઉડર
  5. સ્વાદાનુસારમીઠું
  6. ૧/૨ ચમચીખાવાનો લાલ રંગ
  7. ૧ બાઉલફ્લાવર, કોબી,ગાજર,બટાકા, કેપ્સીકમ, પનીર, મકાઈ દાણા
  8. ૫૦૦ ગ્રામ તેલ
  9. ૨ નંગડુંગળી
  10. ૪ નંગલીલા મરચા
  11. ૨ નંગકેપ્સીકમ
  12. ૧ નંગનાનો ટુકડો કોબી નો
  13. ૨ચમચી પનીર ચીલી મસાલો
  14. ૨ ચમચીટોમેટો કેચઅપ
  15. ૮ કળી લસણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક લાંબા બારીક સમારી ને પાણી મા બરાબર ધોઈ નાખો. પનીર નાં પણ લાંબા કે ચોરસ ટુકડા કરો.

  2. 2

    ત્યારબાદ કડાઈ મા તેલ મૂકો. હવે ખીરૂ બનાવો એમાં મકાઈ અને મેંદા નો લોટ મિક્સ કરી મસાલા લીંબુ નાખી જાડું ખીરું બનાવી ને બધા શાક અને પનીર નાખી ને ૫ મિનિટ સુધી ધીમા તાપે તેલ મા તરો.

  3. 3

    આ વેજ ક્રિસ્પી તૈયાર છે આવે એને વઘારો. કોબીજ લસણ મરચા કોબીજ કેપ્સીકમ બારીક સમારી તેલ મા નાખી ને સાંતળો પછી એમાં આ વેજ ક્રિસ્પી અને પનીર નાં ટુકડા ઉમેરી દો. એમાં ૨ પેકેટ ચીલી પનીર મસાલો અને સોસ નાખી બરાબર સાંતળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @cook_25041811
પર
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes