મિક્સ દાળ સેવ ખમણી

#cookpadindia
#cookpadguj
દાળ એ પ્રોટીનનો ખજાનો છે. એમાં પણ મસુરની દાળ તો પૌષ્ટિક આહાર સાથે 0ફેટ છે.
મિક્સ દાળ સેવ ખમણી
#cookpadindia
#cookpadguj
દાળ એ પ્રોટીનનો ખજાનો છે. એમાં પણ મસુરની દાળ તો પૌષ્ટિક આહાર સાથે 0ફેટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ દાળને ધોઈને પાંચ કલાક માટે પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લેવી.
- 2
હવે આ મિશ્રણમાં મીઠું એડ કરી મિક્સ કરી લેવું. અને એક થાળીમાં થોડું તેલ લગાવી ઢોકળીયામાં વરાળે દસ મિનિટ માટે બાફવા મૂકી દેવું. દસ મિનિટ બાદ ચેક કરી અને થાળી ઢોકળિયા ની બહાર કાઢી ઠંડી પડવા દેવી. હવે તેના પીસ પાડી હાથ વડે તેને મસળીને ભૂકો કરી લેવો.
- 3
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ તલ હિંગ હળદર લીલા મરચાં તથા આદુ ની પેસ્ટ મીઠી લીમડી નાખી બરાબર સોતે કરી તેમાં પાક પાણી રેડવું. પાણી ઉકળે એટલે તેમાં લીંબુ ખાંડ ગરમ મસાલો કોપરાનું છીણ નાખી હલાવી લેવું. અને હવે તેમાં બાફેલી દાળનો કરકરો ભૂકો નાખવો. બરાબર હલાવી લેવું થોડા ધાણા નાખવા્. થોડા દાણા ગાર્નિશીંગ માટે રાખવા. ગ્રીન ચટણી તથા તળેલા મરચાં સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળના ઢોકળા(dal dhokala recipe in Gujarati)
#cookpadindia#cookpadgujમગની દાળ એ ખૂબ પૌષ્ટિક છે. પાચનમાં પણ સરળ છે. ઢોકળા માં વૈવિધ્યતા ગમે છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
-
મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#multigrain Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
મિક્સ લોટ ઈડલી વીથ મીક્સ દાલ સંભાર(idli recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઈડલી બનાવવા માટે દાળ પલાળવી,પીસવી, આથો લાવવો એ બધું જરૂરી છે. જ્યારે અચાનક ઇડલી ખાવા ની ઈચ્છા થાય ત્યારે મિક્સ લોટની ઈડલી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળતા મળી. Neeru Thakkar -
-
મસાલા ઈડલી(masala idli in Gujarati)
#સ્ટીમ#વિકમીલ૩#cookpadindia#cookpadgujરુટિન ઈડલીમાં વૈવિધ્યતા પ્રિયજનોને ખુશ કરે છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar -
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
-
મીક્સ દાળ ચીલ્લા (Mix Dal Chilla Recipe in Gujarati)
#સુપરશેફ_4#week4#દાળદાળ એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. અને એમાં વેજીટેબલ ઉમેરો એટલે વિટામિન પણ મળી જાય છે.મેં અહીં અલગ અલગ ત્રણ દાળ લઈ બોળીને પેસ્ટ બનાવી એમાં વેજીટેબલ ઉમેરીને ચીલ્લા બનાવ્યા છે. Urmi Desai -
ટેસ્ટી હેલ્ધી મગ (Testy Healthy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆયુર્વેદ એવું કહે છે કે નિયમિત મગ ખાશો તો ક્યારેય દવા ખાવી નહીં પડે. સપ્તાહમાં એકવાર તો રસોડામાં મગ બનવા જ જોઈએ. મગ પ્રોટીનનો સૌથી સારા પ્લાન્ટ બેઝડ સ્ત્રોત પૈકી એક છે. Neeru Thakkar -
ત્રેવટી દાળ (Trevati Dal Recipe In Gujarati)
#AM1 શિયાળો હજી હમણાં જ ગયો. ત્રેવટી દાળ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરે તો શિયાળામાં દર શનિવારે આ દાળ બને જ છે. આ દાળ રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જીરા રાઈસ સાથે પણ સારી લાગે છે. Buddhadev Reena -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
પંચમેળ ઢોકળા
#RB4#cookpadguj#cookpad#cookpadindia#homechef#homefood#homemade#breakfast#tasty#yummy#healthyandtasty#vatidal#Platingપંચમેળ ઢોકળા એટલે પાંચ જાતની દાળને મિક્સ કરી અને તેમાંથી બનતા ઢોકળા. જે રીતે આપણે પંચમેળ દાળ પણ બનાવીએ છીએ એવી જ રીતે મેં અહીં પાંચ જાતની દાળ નો ઉપયોગ કરી અને ટેસ્ટી ઢોકળા બનાવ્યા છે. આ પ્રોટીનથી ભરપૂર ઢોકળા લો કેલેરી પણ છે. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
ઘઉં ના ફાડા અને મગ દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiઘઉં ના ફાડા એ હેલ્થ માટે ઉત્તમ છે. વડી ચોખા ની ખીચડી નો એક વિકલ્પ પણ છે. ઘઉંના ફાડા ને શેકવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે. Neeru Thakkar -
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. સેવ ખમણી બે રીતે બને છે. ટ્રેડિશનલ સેવ ખમણી વાટેલી ચણાની દાળને ધીરા તાપે પકાવીને બનાવવામાં આવે છે જ્યારે ઇન્સ્ટન્ટ સેવ ખમણી ખમણ ની જેમ સ્ટીમ કરીને પછી તેનો ભૂકો કરી ને બનાવવામાં આવે છે. મેં અહીંયા ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બનાવવી છે જે ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે.#CB7#cookpadindia#cookpad_gu spicequeen -
મોરૈયા ની ફરાળી કઢી (Farali Moraiya Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપવાસમાં મોરૈયાની ફરાળી કઢી મોરૈયા ની ખીચડી સાથે રાજગરાની ભાખરી સાથે બહુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
રજવાડી ખીચડી
#cookpadindia#cookpadgujખીચડી વગર તો ગુજરાતીઓને ચાલે જ નહિ. તો પછી જો આ ખીચડીમાં વૈવિધ્યતા લાવીએ તો સ્વજનો તેનો ભરપૂર આનંદ માણી શકે છે. Neeru Thakkar -
-
-
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
સેવ ખમણી (Sev Khamni recipe In Gujarati)
#trend4 સેવ ખમણી ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Arti Desai
More Recipes
ટિપ્પણીઓ (4)