ભરેલાં ટીડોળા(bhrela tindola in Gujarati)

Heena Bhalara
Heena Bhalara @Shriya
Rajkot

ભરેલાં ટીડોળા(bhrela tindola in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનત
2 વ્યક્તિ
  1. ટીંડોળા પાકેલા 250ગ્રા મ
  2. ટી સ્પૂનહળદર, મીઠુ, મરચું1
  3. 1 ચમચીચણા નો લોટ
  4. 4 ચમચીતેલ
  5. 1 ચમચીખાંડ
  6. લસણ 3 કલી
  7. ચપટીરાઈ
  8. 1 ટી સ્પૂનગરમ મસાલો
  9. 1ટામેટું

રાંધવાની સૂચનાઓ

20 મીનત
  1. 1

    ટીંડોળા ધોઈ ઉભા કાપા પડી લો પછી બધી સામગ્રી ભેંગી કરો

  2. 2

    ચણા નો લોટ મીઠુ મરચુ ધાણાજીરું, લસણ ની પેસ્ટ તેલ બધું મીક્સ કારી ટીંડોળા માં ભરી લો

  3. 3

    કૂકર માં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ટામેટાં જીના સમારેલા નાખો.પછી ભરેલાં ટીંડોળા નાખો

  4. 4

    બધો મસાલો ખાંડ,ગરમ માસલોને પાણી નાખી ડાકણ બંધ કરી 4 થઈ 5 સિટી વગડો

  5. 5

    સીટી વાગી જય પછી કૂકર ઠંડુ પડે એટલે ડુંગળી થી ગાર્નીશ કરો જુવાર ના રોટલા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Bhalara
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes