ભરેલા કારેલા(bhrela karela recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા ધોઈ ને કોરા કરી ને રાખો ડુંગળી ને ઝીણી સમારી લેવી લસણ ની ચટણી તૈયાર કરી લેવી
- 2
કારેલાનો છાલ ઉતારી ને બે બે ટૂકડા કરી ને એક કડાઈમાં પાણી અને મીઠું નાખીને બાફવા મૂકો દેવા બીજી બાજુ એક કડાઈમાં તેલ મૂકી ડુંગળીને સાંતળી લેવી પછી ચણાનો લોટ શેકી લેવો
- 3
તૈયાર બાદ શેકેલો લોટ ડુંગળી બધા મસાલા લસણ ની ચટણી ગોળ લીંબુ નો રસ મિક્સ કરીને કારેલા ભરીને તૈયાર કરી લેવા
- 4
પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ મુકીને કારેલા વઘારી લેવા
- 5
સરસ રીતે હલાવી ને બે મિનિટ સિઝવા દેવા
- 6
તો મિત્રો હવે આપણા ભરેલા કારેલા તૈયાર છે એક બાઉલમાં સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
-
-
-
ભરેલા કારેલા-જુવાર રોટલો :::(Bharela Karela recipe in Gujarati)
#goldenapron3 #week25 #millet #satvik #sattu #સુપરશેફ1 #શાક/કરીસ Vidhya Halvawala -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
કારેલા નું ભરેલું શાક(karela bhrela saak recipe in Gujarati)
#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૫ Dhara Gangdev 1 -
-
ભરેલા કારેલા(bhrela karela recipe in gujarati)
આપણા માં કહેવત હોય છે કડવા કારેલા ના કોઈ ગુણગાન ના ગાય પણ હું તો ગાઉ હો. હું આ શાક ગમે તે રીતે ખાઈ શકું ખાલી થોડું કડક શાક ગમે. મારા ઘેર માં મમ્મી એને બટાકા, ડુંગળી, એમનામ, ભરેલા, ગોળ વાળું, ગોળ વગર નું ગણું બધું વેરિએશન બને છે પણ અમારા સિવાય કોઈ ખાય નાઈ એટલે આ વખતે વિચાર્યું કે થોડું ઓછું કડવું બનાવીએ આ બહાને બધા ખાય તો મેં બનાવી દીધા ભરેલા કારેલા Vijyeta Gohil -
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, ફાયબર અને એન્ટી ઓક્સીડેટ્સ હોય છે તેમજ કારેલાનું ઔષધીય મહત્વ ધણું છે. Ranjan Kacha -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJબહુ જ સરસ task છે .આમ ઘર માં જલ્દી કોઈ કારેલા ખાય નઈ પણ આ રીતેભરીને બનાવીએ તો એકદમ યમ્મી લાગે છે અને કડવાશ જરાય ખબર નથી પડતી. Sangita Vyas -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
-
કારેલા નું શાક (Karela Shak Recipe in Gujarati)
#EBઆ લોટ વાળુ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક અને જરા પણ નથી લાગતું કે કારેલાનું શાક છે એકવાર ટ્રાય કરજો મજા આવશે ખાવાની Arpita Sagala -
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
-
-
-
ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13142259
ટિપ્પણીઓ (13)