ગોળપાપડી(God papadi recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

સામાન્ય રીતે ગોળપાપડી માત્ર ઘઉં ના ઝીણા કે જાડા લોટ ની બનાવએ છે, પરંતુ આજે મે ઘઉં-ચણાદાળ નો લોટ, જેમાં થી લાડુ બનાવીએ છીએ, તેમાં થી મેં ગોળપાપડી બનાવી છે. ખૂબ જ સરસ બની. સ્વાદ પણ બહુ જ સરસ છે.

#સુપરશેફ2
#માઇઇબુક_પોસ્ટ24

ગોળપાપડી(God papadi recipe in Gujarati)

સામાન્ય રીતે ગોળપાપડી માત્ર ઘઉં ના ઝીણા કે જાડા લોટ ની બનાવએ છે, પરંતુ આજે મે ઘઉં-ચણાદાળ નો લોટ, જેમાં થી લાડુ બનાવીએ છીએ, તેમાં થી મેં ગોળપાપડી બનાવી છે. ખૂબ જ સરસ બની. સ્વાદ પણ બહુ જ સરસ છે.

#સુપરશેફ2
#માઇઇબુક_પોસ્ટ24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
  1. 1 કપઘઉં-ચણાદાળ નો લોટ
  2. 3/4 કપગોળ
  3. 1/2-3/4 કપઘી
  4. ખસખસ 1 ટે.ચમચી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1
  2. 2

    ગોળપાપડી ના લોટ માટે ઘઉં અને ચણાદાળ ને 3:1 ના માપ પ્રમાણે અનુસરવુ.એટલે કે 3 કપ ઘઉં હોય તો 1 કપ ચણાદાળ લેવી. તેને લાડુ ના લોટ જેવું કરકરો પીસાવવું.

  3. 3

    ગોળપાપડી બનાવવા માટે કઢાઇ માં ઘી લેવું, ઘી ગરમ થાય ત્યારે તેમાં લોટ એડ કરી શેકવું.(1/2 કપ ઘી એડ કર્યા બાદ જરૂર પડે તો ઘી એડ કરવુ, બધું ઘી એકસાથે એડ ન કરવું)

  4. 4

    બદામી રંગનું થાય ત્યાં સુધી શેકવું. હવે તેમાં ઝીણું સમારેલું ગોળ એડ કરવુ.ફલૅમ ધીમી કરી બધું ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવવું

  5. 5

    હવે એક થાળી ને ઘી થી ગ્રીસ કરી લેવી. હવે બનાવેલ મિશ્રણ એમાં એડ કરવુ. બધી બાજુએ એકસરખું પાથરવું. હવે તેના પર ખસખસ છાંટી 2-3 કલાક માટે સેટ થવા દેવું.

  6. 6

    ઠંડુ થયા બાદ ચપ્પુ વડે કાપા પાડવા. બધા જ પીસ કાઢી ડબ્બા માં ભરી લેવા. 10-12 દિવસ ગોળપાપડી સારી રહે છે. બગડતી નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes