લાડુ ઇન અપ્પમ (Ladoo In Appam Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

લાડુ અપ્પમ પેન માં
આપણે લાડુ તળી ને બનાવતા હોઈએ છે આ લાડુ મે
અપ્પમ પેન માં શેકી ને બનાવ્યા છે

લાડુ ઇન અપ્પમ (Ladoo In Appam Recipe In Gujarati)

લાડુ અપ્પમ પેન માં
આપણે લાડુ તળી ને બનાવતા હોઈએ છે આ લાડુ મે
અપ્પમ પેન માં શેકી ને બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 લોકો
  1. 2 કપઘઉં નો જાડો લોટ
  2. 5 ચમચીતેલ મોણ માટે
  3. ઘી મુઠીયા શેકવા માટે
  4. 1 ચમચી ઘી 1લુવા માટે
  5. પાણી જરૂર મુજબ
  6. 1/2 કપગોળ
  7. ખસખસ લાડુ માટે
  8. 6 ચમચીઘી પાયા માટે પછી જરૂર પ્રમાણે લેવું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    લોટ માં મોણ નાખી મુઠી પડતો લોટ બાંધી લેવો

  2. 2

    લોટ માંથી લુવા વાળી લેવા અને અપ્પમ
    પેનમાં ઘી મુકવું

  3. 3

    તેમાં લુવા શેકવા મૂકવા બંને તરફ શેકી લેવા અને શેકાઈ જઈ એટલે તેને ઠારવા દઉં ટુકડા કરી લેવા

  4. 4

    હવે તેને મિક્ષર માં ક્રશ કરી લેવા અને ત્રીજા ભાગ નો ગોળ લેવો પીક માં બતાવ્યું તે પ્રમાણે

  5. 5

    ઘી ગોળ નો પાયો કરવો અને લાડુ વાળી લેવા ખસખસ લગાડી ને પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes