બટાકા પૌઆ(Potato Pauva Recipe in Gujarati)

Komal Prajapati
Komal Prajapati @cook_26398589

બટાકા પૌઆ(Potato Pauva Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦min
  1. ૪ કપચોખા ના પૌઆ
  2. પાણી
  3. નમક સ્વાદ અનુસાર
  4. લીમડો
  5. 10-12મગફળી ના દાણા
  6. 1લીલા મરચા
  7. 1ટમેટૂ
  8. કોથમીર
  9. 2બાફેલા બટેટા
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીચટણી
  12. ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૩૦min
  1. 1

    સૌપ્રથમ પૌઆ ને પાણી મા પલાળો. 5 મીનીટ.

  2. 2

    એમાં નમક નાખો. પછી એને હલાવો. પાણી શોષાઇ ના તયા સુધી પલાળવા મૂકો.

  3. 3

    પછી તેલ મૂકો. મગફળી ના દાણા તળો.

  4. 4

    પછી એમાં પૌઆ નાખો. એમાં હળદર, મીઠું,ચટણી નાખો.

  5. 5

    પછી મરચા & ટામેટાં નાખો. પછી એમાં લીબું નાખો.

  6. 6

    પછી એમાં કોથમીર, સેવ નાખો.

  7. 7

    પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Prajapati
Komal Prajapati @cook_26398589
પર

Similar Recipes