🥰કોથમીર મસાલા રોટી (kothmir masala roti recipe in Gujarati)

Isha panera @Ishakazaika111
#માઇઇબુક
ગુજરાતી કુકપેડ ( પોસ્ટઃ 5)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટ ની રોટલી માટે કણક બાંધો.(મીઠા વગરની)
- 2
એક લુવો લઈ તેને પૂરી જેવડી વણી લો.ત્યારબાદ તેમાં ઘી લગાડી મીઠું છાંટો, તેનાં પર તલ, કોથમીર ભભરાવી ઉપર જીરાળું અને લાલ મરચું પાઉડર છાંટો. ત્યારબાદ કચોરી ની જેમ સ્ટફ કરી રોટલી વણી લો.
- 3
રોટલી ને બંને બાજુ સેકી લો.
- 4
શેકાય ગયા બાદ નીચે ઉતારી ફરીથી થોડું વજન દઇ વણી લો (આ પ્રોસેસ કરવી જરૂરી છે.) અને ઘી ચોપડી સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર મસાલા રોસ્ટી (Kothmir Masala Rosty Recipe In Gujarati)
#CWT#COOKPADકોથમીરની ટેસ્ટી મસાલા રોટી જે તવામાં રોસ્ટ કરવાથી બહુ જ સરસ બને છે. અને ટેસ્ટી બને છે. આ રોષ્ટિ દહીં સાથે ચા સાથે અને સોસ અને ગ્રીન ચટણી સાથે બહુ જ સરસ લાગે છે .તથા બનાવવામાં એકદમ ઈઝી છે. અને ઓછી વસ્તુથી જલ્દી બની જાય છે. Jyoti Shah -
-
મસાલા રોટી(msala roti in Gujarati recipe)
#goldenapron3week22#માઇઇબુક પોસ્ટ 11#વીકમિલ 1post 5 Gargi Trivedi -
કોથમીર લસણ અને મિક્સ હર્બ રોટી (Kothmir Lasan Mix Herbs Roti Recipe In Gujarati)
#GA4#Week25#Roti#Mycookpadrecipe49 આ વાનગી પંજાબી નાન , રોટી કે કુલચા જે મેંદા થી બને એના વિકલ્પ માં ઘઉં ના લોટ ના ઉપયોગ થી ગુજરાતી સાદી રોટલી ને થોડો સ્વાદ આપ્યો. જાતે જ બનાવી છે. Hemaxi Buch -
મસાલા મિસ્સી રોટી (Masala Missi Roti Recipe In Gujarati)
#મસાલા_મિસ્સી_રોટી#FFC4 #Week4 #ફૂડફેસ્ટિવલ #મિસ્સીરોટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cookpadchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
🍋શાહી મેંગો રબડી🍋(sahi mango rabdi recipe in Gujarati)
#માઇઇબુકકૂકપેડ ગુજરાતી (પોસ્ટઃ 7) Isha panera -
કોથમીર ના પરોઠા (Kothmir Paratha Recipe In Gujarati)
આ લીલાછમ પરોઠા અમારા ઘર માં વર્ષો થી બનતા આવ્યા છે. ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. કોથમીર આંખો માટે બહુ સારી છે એટલે એનો વપરાશ રેગ્યુલર રસોઈ માં કરવો જ જોઈએ.#RC4#Week4 Bina Samir Telivala -
કોથમીર મેથીની પૂરી(Kothmir methi ni puri recipe in gujarati)
#GA4#Week9બે વાટકા ઘઉંના લોટમાં સમારેલી કોથમીર સમારેલી મેથી હળદર મીઠું લાલ મરચું પાઉડર હિંગ તલ તીખા નો પાઉડર અને તેલ નાખી લોટ બાંધી લેવોતે પંદર-વીસ મિનિટ માટે રાખી દેવો પછી તેના લૂઆ કરી બધી પૂરી વણી લેવીપૂરી વણાઈ ગયા પછી એક પેનમાં તેલ મૂકી ગોલ્ડન બ્રાઉન થાય એવી તળી લેવીઆ પૂરીને એક પ્લેટમાં કાઢી સર્વ કરવી Charmi Shah -
મસાલા રોટી (Masala Roti Recipe In Gujarati)
#AM4# ચટાકા રોટી સવાર સવાર મા જો ચા સાથે ચટાકા રોટી મળી જો મજા આવી જાય... Rasmita Finaviya -
વેટ ડૉ મસાલા રોટી (Wetdough Masala Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Roti #post1 એક ની એક રીતે લોટ બાંધો પછી એણે વણી તવી ઉપર શેકો એનાથી જુદુ વણવાની જરૂર જ ન રહે એવી રોટલી બનાવવી હોય તો આ રીતે બનાવો અલગ ઉપરથી ટેસ્ટ અને ઓછી સામગ્રી મા બની જાય એવી હેલ્ધી વાનગી બધાને ગમે એવી વેટડગ મસાલા રોટલી Nidhi Desai -
-
મિસ્સી રોટી(Missi Roti recipe in Gujarati)(Jain)
#FFC4#WEEK4#MISSI_ROTI#RAJASTHANI#ROTI#INDIAN_BREAD#COOKPADINDIA#COOKPADGUJRATI ભારતના જુદા જુદા પ્રાંતમાં મુખ્ય ખોરાક તરીકે પ્રખ્યાત રોટલી જુદા જુદા પ્રકારે બનતી હોય છે. તેના ધાન્ય અને બનાવવાની પદ્ધતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. રાજસ્થાની પ્રખ્યાત missi roti ચણાનો લોટ ઘઉંનો લોટ માં કેટલાક મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આ રોટલી થોડી મસાલેદાર બનતી હોવાથી અથાણું, દહીં, રાયતા વગેરે સાથે પણ સરસ લાગે છે. શાકની બહુ જરૂર પડતી નથી. Shweta Shah -
-
-
ડ્રાય મસાલા રોટી(drymasala roti recipe in Gujarati)
#ડ્રાયમસાલારોટી #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
-
-
મસાલા મિસ્સી રોટી (Masala Missi Roti Recipe In Gujarati)
#FFC4Food Festival Week 4આજે મિસ્સી રોટી બનાવી છે. આ રોટી તાવડી પર, લોઢી પર કે ચુલામાં શેકીને બનાવી શકાય.સામાન્ય રીતે આ રોટી શિયાળામાં કે વરસાદ ની સીઝનમાં ખવાય છે કારણકે આ રોટી માં ચણાનો લોટ ભારોભાર હોવાથી શરદી-કફમાં રાહત આપે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી પણ ખૂબ પડે અને ચોમાસામાં વરસાદ અને કરા પડતા હોય ત્યારે ગરમાગરમ ઘી કે માખણ વાળી મસાલા મિસ્સી રોટી માં તો શાકની પણ જરૂર ન પડે.. મોટો મગ કે ગ્લાસ ભરી ચા અને મિસ્સી રોટી સાથે ચટાકેદાર ખાટુ-તીખું અથાણું.. વાહ શું જમાવટ બાકી.. બાળપણ નાં દિવસો જ યાદ આવી ગયા.. દાદી-નાની બનાવી આપતાં અને અમે રજાઈ ઓઢીને રોલ વાળીને ખાતાં. Dr. Pushpa Dixit -
લીલવા ના ઘુઘરાં
#માસ્ટરક્લાસઘુઘરાં નામ પણ કેટલું સરસ !! તેમાંય શિયાળા માં મળતી તાજી કુણી મીઠી તુવેર ના દાણા નો ચટાકેદાર તાજો લીલો મસાલો ભરેલો .. ને ઉપર પડેલી કાંગરી એની સુંદરતા માં વધારો કરે.. ગરમ ગરમ લીલવાનાં ઘૂઘરાની સાથે ચટપટી ચટણી.. આહા !! પછી બીજું તો શું જોઈએ.... કોઈ બીજું કાંઈ માંગે નઈ. નોંધી લો રેસીપી. Daxita Shah -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13134018
ટિપ્પણીઓ