કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં દહીં મસાલો પાણી નાખી ખીરું બનાવી પાન માં ગેસ પર મૂકી ha આવો ઘટ્ટ થાય ત્યાં સુધી પછી તેને ઉતારી થાળી માં ગ્રીસ કરી ઠારી દો. કટકા પાડી. ને પાન માં તેલ મૂકી રાઈ જીરું તલ નાખી સાંતળો કડક થાય એટલે ગેસ બંધ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફ ગ્લાસ ઢોકળા (Stuffed Glass Dhokla Recipe In Gujarati)
#LB#SRJ#cookpad India#Win#Medals Kirtana Pathak -
-
-
-
-
-
-
-
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2# કોથમીરવડી આ મહારાષ્ટ્રીયન રેસીપી છે મેં તેમાં થોડા ફેરફાર કરીને બનાવી છે આમ તો આ રેસિપી ડીપ ફ્રાય કરવાની હોય છે પરંતુ મેં આ રેસિપી સેલો ફ્રાય કરીને બનાવી છે ખુબ સરસ લાગે છે Vaishali Prajapati -
-
-
કોથમીર વડી મહારાષ્ટ્રીયન ફેમસ (Kothmir Vadi Maharashtrian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MAR Sneha Patel -
-
-
-
લેફ્ટ ઓવર રોટલી નો ચેવડો (Left Over Rotli Chevda Recipe In Gujarati)
#SSR#COOKPADINDIA#MEDALS#WIN ઇન્ડિયન મેગી ચેવડો (લેફ્ટ ઓવર રોટલી નો) Kirtana Pathak -
-
-
-
-
-
કોથમીર વડી(kothmir vadi recipe in gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે આ વાનગી ખુબ ઝડપ થી અને ઓછા સમય માં બની જાય છે. આ વાનગી ને તમે બનાવી ને 2-3 દિવસ સુધી ફીઝ માં સાચવી શકો છો. આ વાનગી તમે મહેમાન માટે તેમજ કિટી પાટી માં એક નવા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો આ વાનગી ઉપરથી ક્રિસ્પિ અને અંદર થી નરમ હોય છે આ વાનગી ગરમ ચા કોફી સાથે વરસાદની મોસમમાં ગરમ ગરમ ભજીયા સિવાય આ એક નવું વિકલ્પ તમારી પાસે છે. Tejal Vashi -
-
-
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#MRC કોથમીર વડી પોષ્ટિક અને ચોમાસા માં ચા સાથે ખૂબ યમ્મી લાગે છે...ક્રિસ્પી હોવાથી બાળકો ને સોસ સાથે ભાવે છે. Dhara Jani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15956868
ટિપ્પણીઓ