લેમન રાઈસ 🥰       (lemon rice recipe in Gujarati)                                     

Isha panera
Isha panera @Ishakazaika111

#માઇઇબુક
ગુજરાતી કુકપેડ(પોસ્ટઃ4)

લેમન રાઈસ 🥰       (lemon rice recipe in Gujarati)                                     

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક
ગુજરાતી કુકપેડ(પોસ્ટઃ4)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30  મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1બાઉલ રાંધેેલો ભાત
  2. 2લીંબૂ ની છાલ
  3. 1 સ્પૂનલીંબુનો રસ
  4. 2 સ્પૂનતેલ1
  5. વઘાર માટે: રાઈ, જીરૂ, હીંગ, લીમડો,આખા મરી, કાજુ ના કટકા,લાલ મરચાં
  6. 1બાઉલ ઉભી સમારેલી ડુંગળી
  7. 1 સ્પૂનદાળિયા ની દાળ
  8. ચપટીહળદર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1બા ઉલ કોથમીર સમારેલી
  11. ગાર્નિશીંગ માટે: લીલા મરચાં,લીંબુ ની સ્લાઇઝ,કોથમીર

રાંધવાની સૂચનાઓ

30  મિનિટ
  1. 1

    1 પાન માં તેલ લઈ વઘાર ની વસ્તુ નાખો.દાળિયા ની દાળ અને કાજુ થોડા શેકાય એટલે ડુંગળી નાખો.ત્યાર બાદ હળદર,મીઠું,નાખી 2 મિનિટ કૂક કરો.

  2. 2

    ત્યારબાદ રાંધેલો ભાત એડ કરી લીંબૂ ની છાલ અને ફુદીનો એડ કરો.2 મિનીટ કૂક થવા દો.છેલ્લે લીંબુ નો રસ ઉમેરો

  3. 3

    મોટું બાઉલ લઇ તેમાં લેમન રાઈસ ભરી સૅવિંગ પ્લેટ પર અનમોલ્ડ કરી કાજુ, કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Isha panera
Isha panera @Ishakazaika111
પર

Similar Recipes