મેંથીના ગોટા(Methi Gota)

Panky Desai
Panky Desai @panky_desai

#માઇઇબુક#પોસ્ટ26

મેંથીના ગોટા(Methi Gota)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક#પોસ્ટ26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપમેંથી ની ભાજી
  2. 1/2 કપકોથમીર
  3. 1 કપબેસનનો લોટ
  4. 1 ચમચીમરીનો પાઉડર
  5. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  6. 1 ચમચીઅજમો
  7. મીઠું
  8. હળદર
  9. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  10. 1/4 ચમચીબેકિંગ સોડા
  11. 2 ચમચીતેલ + તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેંથી કોથમીર સારી રીતે સમારી લઇ ધોઈ લો. હવે એક વાસણ માં લઇ તેમાં બધો મસાલો નાખી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    10 મિનિટ માટે રાખો. પછી તેલ ગરમ કરો.ગોટા ના ખીરામાં 2 ચમચી ગરમ તેલ મૂકી મિક્સ કરી લો. હવે તેલમાં મિડીયમ સાઇઝના ગોટા મૂકતા જાઓ.

  3. 3

    હવે તેને કઢી મરચાં સાથે ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes