ઘી (Ghee Recipe In Gujarati)

મેં ૧૦ દિવસ ની મલાઈ ફ્રિઝરમા રાખી હતી. તેમાં થી એકદમ સ્વાદિષ્ટ ,સુગંધી અને ચોખ્ખું ઘી નીકળે છે.
ગાયના દૂધની મલાઇ નું ઘી
ઘી (Ghee Recipe In Gujarati)
મેં ૧૦ દિવસ ની મલાઈ ફ્રિઝરમા રાખી હતી. તેમાં થી એકદમ સ્વાદિષ્ટ ,સુગંધી અને ચોખ્ખું ઘી નીકળે છે.
ગાયના દૂધની મલાઇ નું ઘી
રાંધવાની સૂચનાઓ
- 1
દરરોજની મલાઇ તપેલીમાં કાઢીને ફ્રિઝર માં મૂકવી.જયારે તપેલી ભરાઈ જાય ત્યારે તેને ૨ કલાક બહાર કાઢીને રાખો.જરૂર મુજબ સાદુ પાણી નાખીને ગ્રાઈન્ડરની મદદથી ગ્રાઈન્ડ કરો.
- 2
૫ -૭ મિનિટમાં જ માખણ નીકળી જશે. પછી તેમાં બરફ અથવા ઠંડું પાણી નાંખશું તો માખણ જલદી જ ભેગું થઈ જાય છે.હાથેથી માખણ ને ગોલો વાળી દબાવીને દૂધ કાઢી લો.
- 3
માખણને મોટી તપેલીમાં ગરમ કરવા મૂકો.મિડિયમ આચ પર રાખો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.૧૦ જ મિનિટમાં ઘી તૈયાર થઇ જાય છે.
- 4
થોડું ઠંડુ થાય ત્યારે ગળણીની મદદથી ઘી ગાળી લો. ગાયનું ચોખ્ખું ઘી તૈયાર છે.
- 5
નોંધ - ૧) કીટુ સાવ જરાક નીકળે છે.એ કીટુ પણ સ્વાદિષ્ટ લાગે છે.
૨) માખણ કાઢતાં જે દૂધ નીકળે છે તેમાંથી પનીર બને છે.
૩) પનીર બનાવી જે પાણી નીકળે છે તેનાથી રોટલી, પરોઠા નો લોટ બાન્ધીએ તો તે સોફ્ટ અને ટેસ્ટી બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દેશી ઘી(desi ghee recipe in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૩૦ઘર નું ચોખ્ખું ઘી ખૂબ જ ગુણકારી છે તો હું મારા દીકરા માટે ઘર નું ઘી જ ઉપયોગ કરું છુ. Dhara Soni -
મલાઇ માંથી ઘી (Malai Ghee Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#home madeમલાઇ ને જમાવ્યા વગર જ ઘી બનાવી શકાય.ઘર ના ઘી નો સ્વાદ અનેરો હોય છે. Shilpa khatri -
ઘી (Ghee Recipe In GujaratI)
#માઇઇબુકમલાઈ માંથી માખણ કાઢવું એટલે ખૂબ ઝંઝટ ,હું ફક્ત 2-3 મિનિટ માં જ માખણ બનાવું છું એ પણ હેન્ડ મિક્ષી કે મિક્સર વગર .એટલે માખણ અને ઘી આસાની થી આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
ઘર નું ઘી (Homemade Ghee Recipe In Gujarati)
૧૫ દિવસ મલાઈ ભેગી કરો અને બનાવો મસ્ત.. તાજુ ઘી. મેળવવાની ઝંઝટ વગર. Dr. Pushpa Dixit -
-
ઘી રાઇસ (Ghee Rice Recipe In Gujarati)
#AM2 આજે મેં જે રેસીપી બનાવી છે તે કેરેલા ની છે. આ રેસીપી ઘી થી બનવાની હોય છે. તેમાં તેજાના અને ડ્રાય ફ્રૂટ ઉપયોગ કરવામાં આવે છે. આ રેસીપી ખૂબજ સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે. Aarti Dattani -
-
ઘી (Ghee Recipe In Gujarati)
#mr ઘી બનાવવા માટે બે રીત છે...૧] મલાઈ માં થી૨] માખણ માં થી ઘરે બનાવેલા ઘી નો સ્વાદ એકદમ સરસ હોય છે.જયારે આપણે દાળ ભાત કે ખીચડી માં ઘી ઉમેરી ને જમીએ ત્યારે જમવા માં સ્વાદ અને સુગંધ બન્ને વધી જાય છે.ઘી સાથે પુલાવ અને બિરયાની ની તો વાત જ ...આહા...સુપર સુગંધ ને સ્વાદિષ્ટ... Krishna Dholakia -
-
-
દેશી ઘી (Desi Ghee Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ# દેશી ઘીગુજરાતમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં દેશી ઘી ખાવાનો રિવાજ છે. Valu Pani -
હોમમેડ માખણ અને ઘી (Homemade Makhan Ghee Recipe In Gujarati)
#MAHappy Mother's Day🙏🌹''કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ચૂકવી ના શકાય. માં ના પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે''.🌸🌹મારા મમ્મીએ શીખવાડેલી ઘર ની મલાઈ માંથી સરસ સફેદ માખણ અને કણીદાર ઘી બનાવવાની રીત આજે હું આમાં મૂકી રહી છું. ઘરનું ચોખ્ખું માખણ અને ઘી આપણે રોટલા અને રોટલીમા લગાવીને ખાઇ શકીએ છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી નીવડે છે. Hetal Siddhpura -
હોમમેડ ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘર ની ભેગી કરેલી મલાઈ વલોવી માખણ કાઢી અને માખણ થી ઘી બનાવયુ છે . અને પછી બટર મિલ્ક(માખણ બનાવતા જે છાસ નિકળે એના થી પનીર બનાવુ છુ , આ રીતે દુધ મા ફેટસ ઓછુ થાય છે અને ઘર ના માખણ, ઘી અને પનીર બની જાય છે. માખણ થી ઘી) Saroj Shah -
-
ઘી (Ghee Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati દૂધ એક સંપૂર્ણ આહાર છે. તેમાંથી વિટામિન સી સિવાયના બધા વિટામિન્સ મળે છે. તેથીજ દૂધમાંથી મલાઈ, દહીં, છાસ, માખણ અને ઘી બને છે. અને ઘી માંથી અનેક અવનવી વાનગીઓ બને છે, જે આપણા આહારને સંતુષ્ટ કરે છે! એટલા માટે હું ઘરે જ ઘી બનાવું છું. જે એકદમ શુદ્ધ અને કણીદાર બને છે! Payal Bhatt -
-
હોમમેડ માખણ અને ઘી (Homemade Makhan Ghee Recipe In Gujarati)
#mr# milk recipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
માખણ (Butter Recipe In Gujarati)
#mr#cookpadguj#cookpadindહું અમુલ ગોલ્ડ દુધ લઉ છું એમાં થી હું દહીં, માખણ,ઘી , દુધ માં થી પનીર બનાવું છું.આજે મેં પાંચ દિવસ ની મલાઈ માં થી માખણ કેમ બને તે રેસિપી લખું છું. Rashmi Adhvaryu -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
હોમમેઈડ બટર.( Home made Butter Recipe in Gujarati.)
#GA4#Week6 Butter. ઘરમાં વપરાશ થતા દૂધની મલાઈ ભેગી કરી ફ્રીજ માં રાખું છું.તેમાં થી માખણ બનાવુ.તે માખણ માં થી સરસ ચોખ્ખું દેશી ઘી બને છે. Bhavna Desai -
ઘી ના બગરુ નો આઈસ્ક્રીમ
#લોકડાઉન # ઘી ના બગરુ નો આઇસક્રીમ,લોકડાઉન ને કારણે બહાર ની વસ્તુ ખાવાની મનાઈ, અને ગરમી ચાલુ થઈ ગઈ તો આઈસ્ક્રીમ ઘરે બનાવવું હતું પણ દુધ વધારે ન મળ્યું મલાઈ ફ્રીજ માં હતી આમપણ હું મલાઈનું ડાયરેક્ટ ઘી બનાવું છું મેળવતી નથી એટલે આઈડિયા આવ્યો અને એ અમલમાં મુકયો પણ ખરેખર સ્વાદિષ્ટ અને બધાને ગમ્યો. mamtabhatt829@gmail.com Bhatt -
-
-
ઘર નું ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘી જેટલું શુધ્ધ હોય તેટલી જ ખાવાની મજા આવે અને વાનગી પણ સરસ બને. તો અમે ભેંસનું દૂધ જ લઈએ ભરવાડ પાસેથી તે નજર સામે જ દોહીને આપે એટલે એકદમ શુધ્ધ દૂધ. દરરોજ ૧ લીટર દૂધ લઈએ. તેમાંથી મલાઈ પણ સારી બને અને ૧૫ દિવસમાં ઘી બનાવું તો ઘરનું ચોખ્ખુ ઘી મળે. Dr. Pushpa Dixit -
ઘી રાઈસ (Ghee Rice Recipe In Gujarati)
આજે મે ઘી રાઈસ બનાવ્યા આ રેસિપી કેરેલા ની છે થોડી સામગ્રી અને ઝડપથી બનતી આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#cookpadindia#cookpadgujarati#SR Amita Soni -
#દૂધ #ઘી #દહીં #છાસ #માખણ #ઘી
આજે મેં ઘરનું ઘી બનાવ્યું છે તે મેં અમુલ ગોલ્ડ દૂધ આવે છે. તો ઘણા લોકો ના ઘરમાં આ દૂધ આવતું પણ આવતું હશે. તો ઘરનું ઘી માખણ છાસ આ બધી વસ્તુ આપણને ચોકખી મળેછે તેથી હું હમેશા આ જ રીતે ઘી બનાવુંછું તો આજે તેની રીત પણ જાણી લો હું સીધી મલાઈનું ઘી નથી બનાવતી તો આજે તેની રીત જાણીલો. Usha Bhatt -
-
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
#GA4#Week25#Coopadgujrati#CookpadIndiaRoti ઈનસ્ટન્ટ તંદૂરી બટર રોટી બનાવી છે તેમાં મેં ઈસ્ટ, બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા વગર ફક્ત મલાઈ અને દહીં નો ઉપયોગ કરીને બનાવી છે. એકદમ સોફ્ટ બની છે. તેને મેં પંજાબી સબજી સાથે સર્વ કરી છે. Janki K Mer -
More Recipes
ટિપ્પણીઓ (2)