હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#cookpadindia
#Cookpadgujrati
#homemade
#kanha'sbhog
#Makhan
મારા લડડું ગોપાલ ને ધરવા માટે મે ઘર નું માખણ બનાવ્યું . માખણ ને મિશ્રી મારા લાલ ને બહુ ભાવે 😋❣️

હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujrati
#homemade
#kanha'sbhog
#Makhan
મારા લડડું ગોપાલ ને ધરવા માટે મે ઘર નું માખણ બનાવ્યું . માખણ ને મિશ્રી મારા લાલ ને બહુ ભાવે 😋❣️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8દિવસ ની મલાઈ
  2. 1 કપદહીં
  3. 1 ગ્લાસઠંડુ પાણી અથવા 1 પ્લેટ બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા મલાઈ ને ફ્રીઝ માંથી બહાર કાઢી તેમાં દહીં ઉમેરી 10 થી 12 કલાક બહાર જ રાખવું.ત્યાર બાદ તેને હેન્ડ મીક્ષી થી અથવા હાથે થી વલોવી લેવું. તેમાં ઠંડુ પાણી ઉમેરવા થી જલ્દી માખણ વડી જસે.માખણ છૂટું પડે એટલે કાઢી લેવું.

  2. 2

    તૈયાર છે ઘરે જ બનાવેલું ફ્રેશ માખણ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Similar Recipes