મિન્ટ લેમન ટી

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#goldenapron3
Week23
PUDINA
મિત્રો ફુદીનો શરીરને ઠંડક આપે છે અને લીંબુ એ શરીરની વધારાની ચરબીને ઓગાળે છે તો ચાલો આ બંનેનું મિશ્રણ કરી અને શરીરને સ્ફૂર્તિ આપે તેવી ચા બનાવતા શીખીએ

મિન્ટ લેમન ટી

#goldenapron3
Week23
PUDINA
મિત્રો ફુદીનો શરીરને ઠંડક આપે છે અને લીંબુ એ શરીરની વધારાની ચરબીને ઓગાળે છે તો ચાલો આ બંનેનું મિશ્રણ કરી અને શરીરને સ્ફૂર્તિ આપે તેવી ચા બનાવતા શીખીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપપાણી
  2. 1 કપફુદીનો (100 ગ્રામ)
  3. 1આદુનો ટુકડો
  4. 1 ચમચીસંચળ
  5. 10દાણા મરી
  6. 1 ચમચીમધ
  7. 1લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ઉકળવા મુકો ફૂદીનાને અને આદુને બરાબર વાટી લો હવે આ અધકચરા વાટેલા ફુદીનાને અને આદુંને ગરમ પાણીમાં નાખો હવે તેમાં એક લીંબુ નીચોવી દો

  2. 2

    થોડીવાર પાણી ઉકળે એટલે તેમાં મરી અને સંચળ ઉમેરો પછી તેને થોડીવાર ઢાંકીને રહેવા દો

  3. 3

    સર્વ કરતી વખતે તેમાં એક ચમચી મધ ઉમેરો તો તૈયાર છે આપણી મિન્ટ લેમન ટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર

Similar Recipes