કચોરી(kachori recipe in gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
શેર કરો

ઘટકો

૩૦
  1. ૨ કપમગ ની દાળ
  2. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. ૧ ચમચીમરચું
  4. ૧/૨હળદર
  5. ૧ ચમચીધાણા જીરું
  6. ૧/૨ ચમચીગરમ મસાલો
  7. ૨ ચમચીખાંડ
  8. ૧ ચમચીલીંબુ નો રસ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ૧ કપમેંદો
  11. ૩ ચમચીતેલ મોણ માટે
  12. તેલ તળવા માટે
  13. ૧/૨ ચમચીહિંગ
  14. ૩ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    એક પેન માં મેદા નો લોટ લો તેમાં મીઠું અને હિંગ નાખો, તેલ અને ઘી નું મોળ નાખો, જરૂર પ્રમાણે પાણી નાખો, લોટ બાંધો.

  2. 2

    એક તપેલી મા ગરમ પાણી મૂકો અને મગ ની દાળ ધોઈ, ને તપેલી મા બાફવા મુકો, અને પછી સૂકી થાવા દો.

  3. 3

    મગ ની દાળ માં બધા મસાલા ઉમેરો, અને મિક્સ કરો.

  4. 4

    અને નાના નાના ગોળા વાળો, અને હવે મેંદો માં થી લુવા કરો અને વણી ને વચ્ચે કચોરી નો માવો મૂકો, વાળી લો અને આવી જ રીતે બધી તૈયાર કરો બાદ એક પેન માં તેલ ગરમ કરો, અને ધીમા ગેસ પર તળી લો.

  5. 5

    બાદ તેને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes