રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ મગની દાળ
  2. ૧ ચમચીગરમ મસાલો
  3. ૧/૪ ચમચીહળદર
  4. ૧ ચમચીઆમચૂર પાઉડર
  5. નીમક સ્વાદ અનુસાર
  6. ૨ ચમચીદળેલી ખાંડ
  7. ૨ ચમચીસમારેલી કોથમીર
  8. તેલ
  9. ૨૫૦ ગ્રામ મેંદો
  10. ૪ ચમચીઘી
  11. પાણી જરૂર મુજબ
  12. પીરસવા માટે-----
  13. ખજૂર આમલીની ચટણી
  14. સેવ
  15. દાડમ
  16. દહીં
  17. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગની દાળ ૧ કલાક પલાળી વરાળમાં બાફવી.

  2. 2

    ઠરી જાય એટલે તેમાં ગરમ મસાલો, હળદર, લાલ મરચું,નીમક, દળેલી ખાંડ, આમચૂર પાઉડર અને ધાણાભાજી નાખી મિક્સ કરવું.

  3. 3

    મેંદામાં મીઠું અને મૂઠી પડતું ઘી નું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો.

  4. 4

    જાડી નાની પૂરી વણી તેમાં મગની દાળ નો મસાલો ભરી હળવા હાથે કિનારીઓ ભેગી કરી કચોરી વાળી દબાવવી.

  5. 5

    ત્યારબાદ તેને ધીમા તાપે ગરમ તેલમાં ગુલાબી રંગની તળી લેવી.

  6. 6

    કચોરી માં થોડો ખાડો કરી ખજૂર આમલીની ચટણી,સેવ,દાડમ, દહીં, લીલી ચટણી નાખી પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

ટિપ્પણીઓ

Similar Recipes