પાંઉ રગડો (pau ragdo recipe in Gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
5 સવિૅગ્સ
  1. 250ગ્રામ વટાણા
  2. 6 નંગબટેટા
  3. 5 નંગડુગળી
  4. 3ટામેટાં
  5. આદુ,મરચા,લસણ નીપેસ્ટ
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. 2 ચમચીહળદર
  8. 3 ચમચીઘાણા જીરૂ
  9. 1 વાટકીલાલ મરચુ
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 4ચમચા તેલ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પહેલા વટાણા ને 5 કલાક પલાળી ને બટેટા બાફી લેવા,ડુગળી,ટામેટાં ઝીણા સુઘારી લેવા:

  2. 2

    પછી એક પેન મા તેલ મુકી તેમા તજ, લવિગ,તમાલપત્ર,સુકા મરચાનાખી ડુગળી,આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખી 10 મીનીટ સાતળવા દેવુ:

  3. 3

    10 મીનીટ પછી તેમા ટામેટાં નાખી એકદમ સાતળવા દેવુ, પછી તેમા વટાણા,બટેટા નાખી થોડી વાર ચડવા દેવુ,પછી તેમા કોથમીર નાખવી:

  4. 4

    તૈયાર છે પાંઉ રગડો:

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes