પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)

પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલ માં ચીઝ ખમણી લો. પછી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, કાજુ ની કતરણ નાખો. પછી ધાણાભાજી નાખો.
- 2
બધું બરાબર મિક્સ કરો. પછી પનીર ના ત્રિકોણ પીસ કરો વચ્ચે છરી થી કાપો કરો.
- 3
તેમાં સ્ટફિંગ ભરો. કોન્ફ્લોર માં પાણી અને મીઠું નાખી તેની સ્લરી તૈયાર કરો. તૈયાર કરેલા પનીર ને એમાં બોળી ગરમ તેલ માં તળી લો.
- 4
તળાય જાય એટલે અને કાઢી ને રાખી દો. હવે એક પેન માં તેલા ગરમ કરી. લસણ, ડુંગળી, આદુ, મરચા, ટામેટા બધું વારા ફરતી નાખી ચડવા દો.
- 5
તેમાં કાજુ અને મગજ તરી ના બી પાન નાખો. બધું બરાબર ચડી જાય એટલે અને ઠરવા દો. પછી મિક્સર માં એની ગ્રેવી કરો. પછી પેન માં તેલ ગરમ કરો. તેમાં તમાલપત્ર અને સૂકું લાલ મરચું નાખો
- 6
પછી તેમાં ગ્રેવી નાખો. પછી તેમાં haldar, ધાણાજીરું, લાલ મરચું બધું નાખી ચડવા દો. ગ્રેવી ચડી જાય એટલે તેમાં બનાવેલા પનીર ના બાઈટ નાખો
- 7
બરાબર મિક્સ કરી ઉપર ધાણા ભાજી નાખો
- 8
તેને સર્વ કરી તેમાં ચીઝ નાખો ઉપર થી અને પરાઠા કા તો નાન સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)
#MW2#paneer sabji પસંદા એ એક પંજાબી ગ્રેવી વાળી સબ્જી છે જેમાં પનીર ને સેન્ડવિચ ની જેમ સ્ટફ કરી અને ગ્રીલ કરી સર્વે કરવાના હોય છે જ્યારે સ્મૂધી ક્રીમી ગ્રેવી માં ગ્રિલ પનીર નો ટેસ્ટ બહુ જ યમ્મી લાગે છે. Namrata sumit -
-
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
પનીર પસંદા(paneer pasanda recipe in gujarati)
#નોર્થવિવિધતા માં જ એકતા એ ઉક્તિ ને સાર્થક કરતી આપણા દેશ ની ખાનપાન ની રીત છે પ્રાદેશિક ના છેલ્લા ચરણ માં મેં આજે પંજાબ ની રેસિપિ બનાવવા નો પ્રયત્ન કર્યો છે Dipal Parmar -
પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati)
#નોર્થ#પંજાબ પનીર પસંદા એ ઉત્તર ભારત ના પંજાબ રાજ્ય ની રેસીપી છે . આ માં,પનીર નો તો ઉપયોગ થાય છે પણ કાજુ અને બીજા તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ ને લઈ બનાવી શકાય છે. અને સેન્ડવિચ ની જેમ પનીર ની વચ્ચે કાપી ને સ્ટફિંગ ભરી ને ગ્રેવી માં બનાવા માં આવે છે,પંજાબ ની રેસિપી હોઈ એટલે તેમાં કુલચા,તંદુરી રોટી, નાન,અને પરોઠા તો હોઈ જ .. તો મેં તેને ઘઉં ના લોટ ના પરોઠા સાથે સર્વ કર્યા છે. તો ચોક્કસ બનાવજો. અમને તો બધા ને જ પંજાબી વેજ. ભાવે છે. તમને પણ ભાવશે.. Krishna Kholiya -
-
-
-
-
-
કોનૅ કાજુ મસાલા(corn kaju masala recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#મોન્સૂન સ્પેશિયલ#પોસ્ટ 20 Nayna prajapati (guddu) -
-
-
સોયા પનીર પસંદા (Soya Paneer Pasanda Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindiaપનીર પસંદા એ પનીર ના ટુકડા માં સ્ટફિંગ ભરી ને તેને ફ્રાય કરી બનાવવા માં આવતી પંજાબી સબ્જી છે.મે અહી રેગ્યુલર મિલ્ક પનીર ના બદલે સોયા પનીર એટલે કે ટોફુ નો ઉપયોગ કરી આ સબ્જી બનાવી છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
કાંદા ભજીયા(kanda na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ ૩ (મોનસુન સ્પેશલ ) #માઇઇબુક #પોસ્ટ 28 Dhara Raychura Vithlani -
-
More Recipes
ટિપ્પણીઓ