ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)

#EB
Week5
ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ.
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB
Week5
ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં ગુવારની બાફી લેવો.
- 2
ત્યારબાદ એક થાળીમાં ઘઉં અને ચણાનો લોટ લઇ તેમાં મીઠું, હળદર,ગરમ મસાલો,મરચા પાઉડર, ખાવાનો સોડા, તેલ અને હિંગ ઉમેરી બરાબર મિક્સ કરવું જરૂર મુજબ પાણી ઉમેરી ઢોકળી ના પેંડા વાળવા.(તેલ મૂઠી પડતું લેવું)
- 3
ઢોકળીના પેંડાવાળવા,અને તેને એક તપેલીમાં ગરમ પાણીમાં ઉમેરવા અને પાણી ઉકળે એટલે ઢોકળી ઉમેરો, ઢોકળી ના પેંડા ઉપર આવતા જશે આને ઉપર આવે એટલે સમજવું કે ઢોકળી બફાઇ ગઇ છે.
- 4
ઢોકળી બફાઈ જાય એટલે નિતારવા એક ડીશમાં મૂકવી અને ત્યારબાદ તેના ચપ્પુ વડે નાના નાના કટકા કરીરાખો, એક કડાઈમાં તેલ મૂકી તેમાં ઢોકળી ના કટકા સાંતળવા અને પાછા ડીશમાં લઈ લેવા.
- 5
હવે ગુવાર ઢોકળી નું શાક બનાવવા માટે કડાઈમાં તેલ મુકવું અને તેમાં રાઈ અજમો ઉમેરી હિંગ નાંખવી, પછી તેમાં ગુવાર નાખી અને બધા મસાલા કરવા જરૂર મુજબ પાણી નાખવું (લસણની પેસ્ટ ઉમેરી શકાય),
- 6
ગુવાર ઉમેરો અને પછી તે શાક ને ચડવા દો,પછી તેમાં સાંતળેલી ઢોકળી ઉમેરો.
- 7
તો આ ગુવાર ઢોકળી નું શાક, રોટલી, કેરીનો રસ, અથાણા,જોડે જમવાની ખૂબ જ મજા આવે છે.
- 8
ગુવાર ઢોકળી નું શાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5...આમ તો આપને રોજ રેગુલર શાક બનાવતા હોય છે. પણ આજે મે મારા સાસુ પાસે થી ગુવાર નું ઢોકળી વાળુ શાક બનાવતા શીખ્યું અને પ્રથમ વખત ટ્રાય પણ કરી અને બધા ને ખુબજ પસંદ આવ્યું. Payal Patel -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
દહીં ઢોકળી નું શાક (Dahi Dhokli Shak Recipe In Gujarati)
#MDCમાં નું સ્થાન જેટલું ઉંચુ ,એટલું જ જ્યારે દીકરી લગ્ન કર્યા પછી સાસરે આવે એટલે રસોઈ ની રીતભાત અપનાવે, કહેવાય છેને " જેવો દેશ તેવો વેશ", એવી જ રીતે રસોઈ માં પણ અવનવી વાનગીઓ થી દીકરી ઓ ટેવાય છે,તો આવો આજે કરછ માં બનતી ઢોકળી ની રીત થી શાક બનાવ્યું છે....મારા મમ્મી જી નું પ્રિય Ashlesha Vora -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
-
-
-
ગુવાર શિંગ માં ઢોકળી(Guvar Shing Dhokli Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બને છે. આમાં ગુવાર શિંગ ઘઉં નો જાડો લોટ અને મસાલાથી બનતી વાનગી છે.તો ચાલો બનાવીએ ગુવાર શિંગમાં ઢોકળી.ગુવારશિંગના શાકમાં ઢોકળી(થાપેલી ઢોકળી)#EB#week 5#ગુવાર શિંગમાં ઢોકળી Tejal Vashi -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shak Recipe in Gujarati)
આમ જોવા જઇએ તો ઘર માં ગુવાર નુ અલગ અલગ રીતે શાક બને છેહું લઈ ને આવી છુ ગુવાર ઢોકળી નું શાક મે અહીં ચણાનો લોટ અને ઘંઉ નો લોટ બંને યુઝ કરીયો છેતો આવો જાણીએકઈ રીતે બને છેસંજીવ કપુર ની સબ્જીહોટેલ સ્ટાઈલ#EB#week5 chef Nidhi Bole -
ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)
#SSMગુવાર કોથમીરની ઢોકળી અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય.... Sudha Banjara Vasani -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratગુજરાતી થાળી માં શાક નું આગવું મહત્વ હોય છે. જમવા માં દરરોજ અલગ અલગ શાક સાથે રોટલી પરોઠા એ આપણા રોજિંદા જીવન નો એક ભાગ જ છે.ગવાર ઢોકળી નું શાક દરેક ના ઘર માં બનતું જ હોય છે.મારા મમ્મી પાસે થી શિખેલ એવું ગવાર ઢોકળી નું શાક બનાવ્યું છે.નાની નાની ગોળ ગોળ ઢોકળી બનાવતા મારા mummy એ જ મને શીખવાડેલું.ખૂબ જ ટેસ્ટી અને રૂટિન માં બનાવી શકાય એવું આ શાક. Bansi Chotaliya Chavda -
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
ભીંડા શકકરટેટી નું શાક (Bhinda Shakkarteti Shak Recipe In Gujarati)
#EBઉનાળો આવ્યો અને શાકમાં અઠવાડિયામાં એકવાર જો ભીંડા ન હોય તો રસોઈ અધુરી કહેવાય ખરું ને?..અને ગુજરાતી રસોઈ ના આંગણે અવનવી રીતે ભીંડા નું શાક કરી શકાય, કચ્છમાં ચીભડા એટલે કે સક્કરટેટી સારા એવા પ્રમાણમાં મળી રહે છે અને કચ્છના લોકો જ્યારે શાક ન મળે ત્યારે ચીભડાં નું શાક માં પણ હલાવી લેતા હોય છે તો આજે મેં ભીંડા ચીભડાનું શાક બનાવ્યું છે તો આવો આ શાકને કેમ બનાવવું તે જોઈએ. Ashlesha Vora -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર શીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. વડી જો ગવારનું શાક બાળકો ન ખાતા હોય તો ટેસ્ટી ગવાર ઢોકળી બનાવીને આપી શકાય છે. Neeru Thakkar -
-
-
અચારી ગુવાર બટકા નું શાક (Achari Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB#Week5- આમ તો ગુવાર નું શાક બધાને ભાવે એવું હોતું નથી.. એટલે જો તમારે પણ એવું હોય તો અહીં એક નવા ટેસ્ટ સાથે ગુવારનું શાક પ્રસ્તુત કરેલ છે.. એકવાર ટ્રાય કરશો તો જરૂર ભાવશે.. Mauli Mankad -
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
#EBગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati) સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ