મેથી પૂરી(methi puri recipe in Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ લોકો
  1. મેથી (૧ વાટકો, સમારેલી)
  2. ઘઉં નો લોટ (૫૦૦ ગ્રામ)
  3. આદું- મરચાં- લસણની પેસ્ટ, લીલા ધાણા
  4. હળદર, ધાણાજીરું, હિંગ, મીઠું,તેલ
  5. પાણી જરૂર મુજબ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    કણક બાંધવા માટે- સૌપ્રથમ ઘઉં નો લોટ લઈ તેમાં મેથી, ૧/૨ ચમચી હળદર,૨ ચમચી ધાણાજીરૂ,૧ ચમચી આખું જીરું, ચપટી હિંગ, આદું- મરચાં અને લસણ ની પેસ્ટ ૧-૧ ચમચી, મીઠું સ્વાદ અનુસાર,તેલ મોણ માટે ઉમેરી પાણી ઉમેરી કણક બાંધી લો.

  2. 2

    ત્યાર બાદ પૂરી બનાવી તેમાં કાપા પાડી લો. હવે પૂરી ને મીડીયમ ફેલ્મ પર તળી લો.

  3. 3

    ઇન્સ્ટન્ટ મેથી પૂરી તૈયાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes