મેથી ની પૂરી (Methi Ni Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘઉં નો લોટ લઇ તેમાં જીરું,મીઠું,લાલ મરચું પાઉડર,હિંગ,આમચૂર પાઉડર,તેલ અને લીલી મેથી ઉમેરી ને મિક્સ કરો
- 2
ત્યારબાદ તેમાં પાણી ઉમેરી પૂરી જેવો લોટ બાંધો અને પછી પૂરી વળી તેમાં પર ચપ્પા ની મદદ થી કાપા પાડી ને પૂરી વળી લો અને તળી લો અને ચા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેથી પૂરી(methi puri recipe in gujarati)
ઓલ ટાઇમ બધાને ભાવે એવી મેથી પૂરી જે ચા સાથે તો સરસ લાગે જ છે પણ એમ થોડી નાની નાની ભુખમાં પણ બાળકો ને આપો તો મસ્તી થી ખાઈ લે. અને પાછુ એક વાર સામટી બનાવી લો તો 1 વિક નાસ્તા નું ટેન્શન દૂર. Vandana Darji -
-
-
-
-
-
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝન માં બહાર જવા નું ઓછું થાય.. ઘરે બેઠાં ફિલ્મ કે વેબ સીરીઝ જોતાં, બાળકો ને ભણતા કે ભણાવતા ભૂખ લાગે તો આવી કડક મેથી મસાલા પૂરી બનાવી રાખો તો ચા સાથે ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
મેથી ની પૂરી(methi ni puri recipe in gujarati)
મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે તમે કસૂરી મેથી ની જગ્યાએ લીલી મેથી નો ઉપયોગ પણ કરી શકો છો Megha Bhupta -
-
-
-
મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
#GA4#Week19#METHIમેથી માંથી ઘણી બધી વાનગીઓ બને છે.. તેમાંથી આજે મેં બનાવી છે નાસ્તા માટે પૂરી.. પૂરીને મે થોડુક અલગ લૂક આપ્યુ છે અને મિક્સ લોટ માંથી બનાવેલી છે જે હેલ્ધી પણ છે. Hetal Vithlani -
મેથી મસાલા પૂરી (Methi Masala Puri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ3, #દિવાળીસ્પેશીયલનાસ્તામેથી મસાલા પૂરી, સ્વાદિષ્ટ અને ક્રીસ્પી, બનાવવા માં પણ સરળ છે, ચાલો આપણે બનાવીએ.. Manisha Sampat -
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
-
-
-
-
-
મેથી પૂરી (Methi puri Recipe in gujarati)
#GA4#Week9#Puri#Friedમેથી પૂરી બનાવવા મા એક દમ સરળ ને સ્વાદ મા તેટલી જ ટેસ્ટી ને healthy પણ....Komal Pandya
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729576
ટિપ્પણીઓ (3)