રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઈડલી નું ખીરું લો તેમાં તેલ ને સાજીના ફૂલ ઉમેરી ને ઢોકળા મુકો
- 2
પછી તેને 15મિનિટ થશે પછી ઢોકળા ઠરે એટલે તેમાં કાપા પાડોહવે પેન માં તેલ મુકો તેમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ નાખો
- 3
પછી તે સંતળાય જાય એટલે તેમાં ડુંગળી ને મરચા ની સ્લાઈસ ઉમેરો ને અધકચરું ચડે એટલે કોબી નાખોપછી તેમાં મીઠું ગરમ મસાલો ને મરચું ઉમેરો
- 4
પછી તેમાં વિનેગર ને સોયા સોસ ઉમેરો ને 2મિનિટ થાય એટલે ઢોકળા ઉમેરોને બરાબર મિક્સ કરો
- 5
પછી તેને સર્વ કરો ને બહુજ મસ્ત ટેસ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દેશી ચાઇનીઝ પાસ્તા (Desi Chinese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ 25 ઓક્ટોબર Falguni Shah -
-
આલુ મટર સેન્ડવિચ ઢોસા (aalu matar sandwich dosa recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ2#સ્નેક્સ Marthak Jolly -
-
-
-
-
-
#વેજિટેબલ રવા પેન કેક (vegetable rava pen cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9#સ્નેક્સ Marthak Jolly -
-
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12841276
ટિપ્પણીઓ (10)