પાલક બટાકા ના ભજીયા (palak Bataka bhjiya recipe in Gujarati)

Marthak Jolly @123jolly
પાલક બટાકા ના ભજીયા (palak Bataka bhjiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેકા ને ખમણી ને મીઠું નાખી નેનીચવી નાખવું પછીપછી એક બાઉલ મા પાલક બટેકા નું ખમણ ડુંગળી ટામેટા નેઆદુ મરચા લસણ ની પેસ્ટ ને મીઠું નાખી ને મિક્સ કરવું પછી તેમાં રવો નાખી 5મિનિટ ઢાંકી ને રહેવા દેવું
- 2
પછી તેમાં ચણા નો લોટ ઉમેરવો જરૂર મુજબ પાણી ઉમેરવું ને પછી તેમાં ગરમ તેલ ને સાજીના ફૂલ ઉમેરવા ને બરાબર મિક્સ કરવું
- 3
પછી તેલ ગરમ થાય એટલે મેથી ના ગોટા ની જેમ ભજીયા ઉતારવા
- 4
પછી તેને સોસ સાથે સર્વ કરો વેરી ટેસ્ટી લાગશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#વેજિટેબલ રવા પેન કેક (vegetable rava pen cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9#સ્નેક્સ Marthak Jolly -
-
ચણા ની દાળ ને પાલક ના રોલ (chana ni dal ne palak na roll recipe in Gujarati)
#GA4#week2 Marthak Jolly -
-
-
-
-
-
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ ને મસાલા સીંગ (french fries ne masala sing recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ Marthak Jolly -
-
-
-
-
-
-
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCook આ રેસીપી મારી મમ્મી પાસેથી શીખી છુ ફેમિલી મા બધા ના ફેવરીટ છે આ રેસીપી એટલા માટે પસંદ કરી કે લગભગ બધા ની પસંદ હોય અને ટેસ્ટ મા બેસ્ટ ફરસાણ છે ઠંડા ખાવ કે ગરમ ચટણી સોસ સાથે પણ સ્વાદ મા સારા લાગે છેKusum Parmar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12852043
ટિપ્પણીઓ (3)