રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા વટાણા ને બટેકા સાથે બાફવા મેં સૂકા વટાણા લીધેલ પલાળેલા એક પેન માં ઘી મુકો તેમાં હિંગ ને ચપટી લાલ મરચું પાઉડર નાખી લસણ ની પેસ્ટ ઉમેરો
- 2
પછી તેમાં ડુંગળી ઉમેરો ને પછી તેને 2થી 3મિનિટ ચડવા દીઘા પછી ટામેટા ઉમેરો ને પછી સિમલા મિર્ચ ઉમેરો
- 3
પછી તેમાં મીઠું નાખી ને 5થી 7મિનિટ ચડવા દેવું પછી તેમાં પાવભાજી મસાલો ને લાલ મરચું પાઉડર ઉમેરવા ને તેને મિક્સ કરી ને વટાણા ને બટેકા ને ક્રશ કરી તેને તેમાં ઉમેરવું
- 4
પછી તેને બરાબર મિક્સ કરવું ને 2થી 3મિનિટ રાખી ગેસ બંધ કરવો મેં આમાં કોઈ શાકભાજી નથી ઉમેરીયા ફક્ત વટાણા બટેકા ની છે છતાં પણ દેખાવ જુવો બજાર જેવો ટેસ્ટ લાગશે
- 5
પછી તેને સર્વ કરવી પાવભાજી હોય તો પાપડ જોઈએ સલાડ જોઈએ ને થમ્સઅપ જોઈએ તોજ પાવભાજી ખાવાની મજા આવે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
#પાવભાજી મસાલા વિથ સુજી ઢોકળા (pavbhaji masla with suji dhokla recipe in gujrati)
#મોમ#મે Marthak Jolly -
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#ટ્રેડિંગ મારી પાવભાજી બનવાની રીત જરા શોર્ટકટ છે પણ ટેસ્ટ માં એકદમ યમ અને ફટાફટ થઈ જાય એવી છે Komal Shah -
-
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
-
-
#સેઝવાન પાસ્તા ચપાટી સેન્ડવિચ (sezvan pasta chapati sendvich recipe in gujrati
#goldenapron3#week12Dinnar Marthak Jolly -
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
-
-
-
-
-
-
-
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13627290
ટિપ્પણીઓ (14)