દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી ને ઝીણી સમારીને કૂકરમા નાંખી થોડું પાણી નાંખી બાફી લો અને સાથે વટાણા પણ બાફવા લેવા.
- 2
હવે દૂધી કૂક થઈ જાય એટલે તેને ક્રશ કરી લો.હવે એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં જીરું નાખો.જીરું ખીલે એટલે તેમાં હિંગ,વાટેલું લસણ,ડુંગળી,કેપ્સીકમ નાખી મિક્સ કરી 2 મિનિટ સાંતળો.હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર,હળદર,પાઉભાજી મસાલો નાખી મિક્સ કરી ટામેટાં નાખી 2 મિનિટ સાંતળો. ટામેટાં સોફ્ટ થાય એટલે તેમાં ક્રશ કરેલી દૂધી નાખી મિક્સ કરી ઢાંકીને થોડી વાર કૂક થવા દો.
- 3
છેલ્લે ધાણા જીરું પાઉડર અને કોથમીર નાખી મિક્સ કરી ગરમાગરમ રોટલા કે બ્રેડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1શિયાળા માં ઓળો અને બાજરીના રોટલા... ઓળો રીંગણ ,ટામેટા અને દૂધી નો . આજે મેં દૂધી નો ઓળો બનાવ્યો સરસ બન્યો છે Kshama Himesh Upadhyay -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#KS1રીંગણ નો ઓળો તો બધા ને ભાવતો હોઈ છે હવે આ દૂધી નો ઓળો ટ્રાય કરો બવ જ મસ્ત બને છે તો તમે પણ બનાવજો charmi jobanputra -
-
દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaદૂધી, એક સ્વાસ્થ્યપ્રદ શાક છે જેનું નામ સાંભળી ઘણા લોકો મોઢું બગાડે છે. પરંતુ વિવિધ મિનરલ્સ, લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર એવી દૂધી તેના પોષકતત્વો ને લીધે પાચક ક્રિયા અને એસીડીટી માં મદદરૂપ થાય છે તો વાળ અને આંખ ના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે. દૂધી થી સામાન્ય રીતે આપણે શાક, સૂપ, જ્યુસ, હલવો બનાવીએ જ છીએ. આપણે સ્વાસ્થ્યપ્રદ એવી દૂધી નો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યાન માં રાખવું જોઈએ.દૂધી નો ઓળો એ એક સ્વાદસભર દૂધી ની વાનગી છે જે , જેને દૂધી નું શાક ના ભાવતું હોઈ તેને પણ ભાવે છે. Deepa Rupani -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCહેલો ફુડી ફ્રેન્ડ્સ....જે લોકો મારા જેમ એક જ રીતે દૂધી ખાઈ ને કંટાળી ગયા હોય અને શિયાળા માં રીંગણ નો ઓળો મિસ કરતા હોય તેના માટે આ ખાસ દૂધી નો ઓળો. Komal Dattani -
દૂધી નો ઓળો(dudhi olo recipe in gujarati)
મારા ફેમિલી માં બધા ને રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા બહુ જ પસંદ છે.પણ અત્યારે ચાતુર્માસ ચાલતું હોવાથી મે દૂધી નો ઓળો બનાવી ને તેમને સર્વ કર્યું છે..જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#kv Nidhi Sanghvi -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
શાકભાજી માં સૌથી ઠંડુ શાક દૂધી ને કહેવાય છે .દૂધી માં ભરપૂર માત્રા માં પાણી નો ભાગ રહેલો છે .દૂધી નું સેવન દરરોજ કરવાથી ત્વચા માં નિખાર આવે છે .શુગર ના દર્દી ઓ માટે દૂધી કોઈ વરદાન થી ઓછી નથી .#GA4#Week21 Rekha Ramchandani -
દૂધી નો ઓળો
#લીલીગુજરાતી હોય ને ઓળો ના ખાધો હોય તેવું તો ના જ હોયઆજે હું પણ ઓળો બનાવું છું. પણ રીંગણ નો નહિ પણ દૂધી નો ઓળો. આ ઓળો રોટલા ખીચડી સાથે સર્વ થાય છેઘણા લોકો રીંગણ નથી ખાતા તેમને આ ઓળો ખુબ પસંદ આવશે Daxita Shah -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
દૂધી નો ઓળો( તમારા બાળકો ને જો દૂધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવો દૂધી નો ઓળો ) Sureshkumar Kotadiya -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
# અમને દૂધી ઓળો બહું ભાવે સાથે ભાખરી હોય જામો જામો#KS1 Pina Mandaliya -
દૂધી નો ઓળો/ભર્થું (Dudhi Olo Recipe in Gujarati)
#GA4#week21#laukiઆયુર્વેદિક મા દૂધી ના અનેક ગુણ છે. પણ અપડે એને રોજ રોજ કોઇ ને કોઇ સ્વરૂપે ખાવી જોઇએ.અહી મે જૈન દૂધી નો ઓળો બનાવ્યો છે. Hetal amit Sheth -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1# દૂધીનો ઓળોટેસ્ટી મસાલેદાર દૂધી નો ઓળો Ramaben Joshi -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
દૂધી નો ઓળો#GA4 #Week21જે લોકો ને રીંગણ ના ભાવતા હોય એ લોકો માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. હું એમાંની જ એક છું. Kinjal Shah -
-
દૂધીનો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCસામાન્ય રીતે આપણે રીંગણનો ઓળો તો બનાવીએ જ છીએ પણ આજે દૂધીમાંથી ઓળો બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે બને છે અને મારા ઘરે વારંવાર બને છે. ધણી વાર બાળકોને દૂધી ભાવતી નથી તેથી આ રીતે બનાવવાથી તેઓને પણ ચેન્જ મળશે. Deval maulik trivedi -
દૂધી નો ઓળો (bottle gaurd olo Recipe in gujarati)
#RB15#Week15#MFF#cookpadindia#cookpad_guj#cookpadદૂધીમાંથી આપણને વિવિધ મિન મિનરલસ , લોહતત્વ , પ્રોટીન અને ફાઇબર મળે છે. દૂધી તેના પોષક તત્વોને લીધે પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. દૂધીમાંથી આપણે શાક , સૂપ , જ્યુસ અને હલવો બનાવીએ છીએ. દુધીનો ઓળો એ દૂધી ની સ્વાદિષ્ટ વાનગી છે. જેને પણ દૂધીના ભાવતી હોય તે આ દુધી ના ઓળા નું શાક આંગળા ચાટીને ખાઈ જશે. અહીં મેં દૂધીનો ઓળો દુધીને શેકીને બનાવ્યો છે તેથી તેનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
દૂધી નો ઓળો
#KS1 રીંગણ નો ઓળો તો બધા બનાવતા હશે ને ખાધો હશે પણ આ દૂધી નો ઓળો બધા એ ટેસ્ટ નહિ કર્યો હોય પણ ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.એક વખત જરૂર થી બનાવી ને જોજો. Arpita Shah -
દુધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 #COOKPAD #COOKPADINDIA દુધી ના ગુણધર્મો આપણે જાણીએ છીએ જે લોકો દુધી નુ શાક નથી ખાતા તે લોકો માટે આજે આપણે દૂધી નો ઓળો બનાવસુ Jigna Patel -
દૂધી ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
જૈન મા રીંગણા નો પણ ઉપયોગ નથી કરતા ,જૈન રીતે આ રેસીપી બનાવી છે.#cookpad#week20 Bindi Shah -
દૂધી નો ઓળો (Dudhi oro recipe in Gujarati)
રીંગણનો ઓળો તો આપણે બનાવતા જ હોઈએ છીએ. દુધીનો ઓળો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેને બાફી અને શેકીને બંને રીતે બનાવી શકો છો. અહીંયા મેં બાફીને બનાવ્યો છે. Disha Prashant Chavda -
શેકેલ દૂધી નો ઓળો(dudhi olo recipe in Gujarti)
#સુપરશેફ1 વિક 1 દૂધી ખુબજ પોષ્ટીક છે બાળકો તેને પસંદ કરતા નથી તો મે આરીતે બનાવી જે સરસ બને છે.... Kajal Rajpara -
મગ દૂધી ટમેટું સરગવા નો સૂપ (Moong Dudhi Tomato Saragva Soup Recipe In Gujarati)
#RC4#WEEK4(green colour recepies)મગ,દૂધી,ટમેટું અને સરગવા નો સૂપ:આરોગ્યવર્ધક અને શક્તિ વર્ધક સૂપકોરોના ની મહામારી માં શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા, આ સૂપ ખૂબ જ શક્તિ વર્ધક છે Krishna Dholakia -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 દૂધી આપણા હેલ્થ માટે બહુ જ સારી અને ઉપયોગી છે જેમ કે તે સ્ટ્રેસ દૂર કરે છે,વજન ઉતારવા માં મદદ કરે છે, ડાઇજેશન માં પણ મદદ કરે છે,હાર્ટ માટે પણ બહુ જ ઉપયોગી છે.બાળકો ને દૂધી ભાવતી નથી તેમને આવું કંઇક અલગ બનાવી ને આપીએ તો ખાઈ લેશે. Alpa Pandya -
લસણ દૂધી નો ઓળો
કાઠીયાવાડી માં અનેક જાત ના ઓળા બને છે. એવી જ રીતે મે પણ કાઠીયાવાડી" લસણ દૂધી નો ઓળો" બનાવ્યો.જે સ્વાદ માં બહુ સરસ લાગે છે ને આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો ને "લસણ દૂધી નો ઓળો " ગરમાગરમ રોટલા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
#GA4 #Week21તમે બધાયે રીંગણ નો ઓળો તો ટેસ્ટ કર્યો જ હશે પણ આજે હું દૂધીનો ઓળો ની રેસિપી લઈને આવી છું. જે લોકો ને દૂધી નું શાક પસંદ નથી એ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો જોઈએ દૂધી નો ઓળો કેવી રીતે બનાવવો..Dimpal Patel
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#WEEK6➖દૂધી ખાવા થી ઘણા ફાયદા થાય છે આપણા શરીરમાં🔷દૂધી ખાવા થી શરીર ની ગરમી દૂર થાય છે🔷દૂધી ખાવા થી માથાના સફેદ વાળ પણ દૂર થાય છે Jalpa Patel -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4 #Week18French Beans Specialફણસી નો ઉપયોગ કરી મિક્સ વેજ સબ્જી બનાવીશું. Chhatbarshweta -
-
રીંગણ નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)
અમે ચોમાસાં ના ચાર મહિના રીંગણાં ખાઈ એ નહિ ને એમને રીંગણાંનો ઓળો બહુ જ ભાવે તો અમને ઓળો ખાવાનું મન થયું તો મે દૂધી નો ઓળો બનાવિયો છે તો મારી આ રેસિપી તમને ગમશે Pina Mandaliya -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો દરેક ગુજરાતીના ઘરમાં શિયાળામાં બનતી વાનગી છે. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14520262
ટિપ્પણીઓ (3)