ફણગાવેલ મગનું સલાડ(mag salad recipe in Gujarati)

Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219

#golden apron3
# week 15

ફણગાવેલ મગનું સલાડ(mag salad recipe in Gujarati)

#golden apron3
# week 15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીફણગાવેલા મગ
  2. 1ચમચો પલાળી ને કોરા પૌવા
  3. જરૂર મુજબ નમકીન બુંદી
  4. જરૂર મુજબ દાડમ
  5. જરૂર મુજબ સમારેલા ટામેટા
  6. જરૂર મુજબ સમારેલી કાચી કેરી
  7. ચાટ મસાલો જરૂર મુજબ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચપટીમરચું પાઉડર
  10. 2 ચમચીલીંબુનો રસ
  11. ગાર્નિશ માટે ટામેટાં ના બાસ્કેટ
  12. લીંબુની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મગ, પૌવા,દાડમ, ટામેટાં કાચી કેરી બધું મીક્સ કરો

  2. 2

    હવે તેમાં મીઠું, મરચું અને ચાટ મસાલો નાખીને લીંબુનો રસ નાંખો

  3. 3

    બધું મીક્સ કરી લો ત્યારબાદ આ સલાડ ને ટામેટાં ના બાસ્કેટ થોડું થોડું ભરો સર્વિંગ પ્લેટમાં સલાડ લો.

  4. 4

    હવે ઉપરથી બુંદી નાખી ટામેટાં ના બાસ્કેટ અને લીંબુ ની સ્લાઈસ થીગાર્નીશ કરી હેલ્ધી અને ક્રિસ્પી ફણગાવેલા મગ નું સલાડ સર્વ કરો બાળકો તો હરખભેર ખાસે ટેસ્ટી સલાડ કલરફૂલ તો છે જ તમે પણ એકવાર બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
પર

ટિપ્પણીઓ

Similar Recipes