ભરેલા મરચા નું શાક

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#સુપર શેફ૧

ભરેલા મરચા નું શાક

1 કમેન્ટ કરેલ છે

#સુપર શેફ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬_૭ મોટા મરચા
  2. 1/2વાટકી ચણાનો લોટ
  3. ૪ ચમચીતેલ
  4. 1/2ચમચી હિંગ
  5. 1/2ચમચી હળદર
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. ૧ ચમચીમરચું
  8. ૧ ચમચીલીંબુનો રસ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1/2ચમચી ખાંડ
  11. ઝીણી સુધારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચા માં કાપા પાડી બી બહાર કાઢી નાખો.

  2. 2

    તેને સારી રીતે ધોઈ નાખો.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ મૂકો. તેમાં હિંગ અને હળદર નાખો.

  4. 4

    ત્યારબાદ તેમાં ચણાનો લોટ શેકો. તેને બ્રાઉન કલરનો થવા દો.

  5. 5

    બ્રાઉન કલર થાય પછી તેમાં મીઠું નાખી હલાવતા જાવ.

  6. 6

    ત્યારબાદ તેમાં ધાણાજીરૂ, ખાંડ, મરચું, લીંબુનો રસ, કોથમીર નાખી હલાવતા રહો.

  7. 7

    ત્યારબાદ તેને એક પ્લેટમાં લઈને ઠંડુ કરો.

  8. 8

    મસાલો ઠંડું પડ્યા પછી તેને મરચામાં ભરો.

  9. 9

    એક કડાઈમાં તેલ મૂકો. તેમાં હિંગ મૂકી ભરેલા મરચાં નાખો.

  10. 10

    ત્યારબાદ તેને ધીમે ધીમે ચમચીથી હલાવતા રહો.

  11. 11

    મરચાં ઉપર-નીચે ગોલ્ડન કલર ના થવા દો. વધેલો મસાલો તેની ઉપર છાંટી દો.

  12. 12

    આ શાક રોટલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

Similar Recipes