ભરેલા મરચા

#ઇબુક૧
#૨૩
#રેસ્ટોરન્ટ
#goldenapron3
Week 1
#સ્ટફ્ડ
મે અહીં બેસન નો ઉપયોગ કરી ભરેલા મરચાં બનાવ્યા છે.
મરચાં નો એક અલગ સ્વાદ હોય છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે બધી જ વાનગીઓ માં થાય છે. અહી ભરેલા મરચા ચણાના લોટ ભરી ને બનાવ્યા છે., સ્વાદીષ્ટ મરચાં ,વળી૪થી૫ દીવસ સારા રહે છે
ભરેલા મરચા
#ઇબુક૧
#૨૩
#રેસ્ટોરન્ટ
#goldenapron3
Week 1
#સ્ટફ્ડ
મે અહીં બેસન નો ઉપયોગ કરી ભરેલા મરચાં બનાવ્યા છે.
મરચાં નો એક અલગ સ્વાદ હોય છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે બધી જ વાનગીઓ માં થાય છે. અહી ભરેલા મરચા ચણાના લોટ ભરી ને બનાવ્યા છે., સ્વાદીષ્ટ મરચાં ,વળી૪થી૫ દીવસ સારા રહે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ ચાળી લો, અને 5-6 મીનીટ શેકી લોતેમાં ધાણાજીરું,હીગ,હળદર, ખાડ,કોથમીર અને તેલ1/2 કપ નાંખી મીક્સ કરો
- 2
મરચાં ને વચ્ચે થી કાપા કરી લો.તૈયાર કરવામાં આવે લ લોટ મરચાં મા ભરી લો. પછીચારણીમાં વરાળે બાફી લો.(10 મીનીટ)
- 3
આ રીતે બાફી, એક કઢાઈમાં 1/2કપ તેલ મૂકી રાય જીરું મૂકી મરચાં નાખી સાથે ભરતા વધેલો લોટ પણ નાખીને ધીમે ધીમે ધીમે તાવીથા થી હલાવો.
- 4
5મીનીટ પછી ઉતારી લો પાણી નો ઉપયોગ કરવા નો નથી. તૈયાર છે ભરીને મરચાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન વાળા લાંબા મરચા
#સ્ટફ્ડ#પોસ્ટ2ઘણી બધી જાત ના મરચા ને ભાત ભાત ના મસાલા થી ભરી ને આખા ગુજરાત મા બનાવવા મા આવતા હોય છે. હું બેસન થી ભરેલા લાંબા મરચા ની રેસીપી પોસ્ટ કરી રહી છું. Khyati Dhaval Chauhan -
ભરેલા મરચા (Bharwa mirch recipe in Gujarati)
#GA4#Week13#chilli લાલ-લીલા મરચા માંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. ઘણી બધી વાનગીઓ માં મરચાનો ઉપયોગ સાઈડ મસાલા તરીકે પણ કરવામાં આવે છે. મરચા માથી આટીયું, શાક, સંભારો તે જ રીતે ભરેલા મરચા પણ ખુબ જ સરસ બને છે. ચણાનો લોટ અને સિંગદાણામાં મસાલા ઉમેરી ભરેલા મરચા નું સ્ટફિંગ બનાવવામાં આવે છે. Asmita Rupani -
ભરેલા ગુંદા નું શાક
#ભરેલી #પોસ્ટ2#VNસામાન્ય રીતે આપણે ગુંદા નું અથાણું બનાવીએ છીએ. Aaje મેં એ ગુંદા ને ભરી ને એનું શાક બનાવ્યું છે. કચ્છ માં આ ભરેલા ગુંદા બઉ બનાવવામાં આવે છે. જે સ્વાદ માં ખુબ જ સ્રરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
ભરેલા મરચા
#ઇબુક#Day11તમે પણ બનાવો ભરેલા મરચા કે.જે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
ભરેલા મરચા
#ઉપવાસ દાળ ભાત શાક રોટલી હારે ભરેલા મરચા હોય તો મજા પડી જાય પણ જો ઉપવાસ હોય ને ભરેલા મરચા ખાવા હોય તો , તો ચાલો હુ બનાવુ છુ ભરેલા મરચા ફરાળી Maya Purohit -
-
દમ-આલુ
#ઇબુક૧#૨૨#રેસ્ટોરન્ટસામાન્ય રીતે બહાર મળતા ફૂડ ધરે બનાવી શકાય છે, વળી હેલ્ધી અને ટેસ્ટ વાઈજ પણ સારા બને છે Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા મરચા(Bharela marcha recipe in Gujarati)
#GA4#Week13આકાઠીયાવાડી ભરેલા મરચા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Ekta kumbhani -
-
-
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના ભોજન માં ભરેલા મરચા હોય તો ભોજન માં મે પણ આજ બનાવ્યા Harsha Gohil -
ભરેલા મરચા(Stuffed Marcha recipe in Gujarati)
ગુજરાતીઓના પ્રિય ભરેલા ચટપટા મરચાં ,travelling મા પણ લઈ જઈ સકો તેવા ,જરૂર બનાવજો.#GA4#week14 Neeta Parmar -
કાઠિયાવાડી સ્ટાઈલ વરાડીયા મરચા (Kathiyawadi Style Varadiya Marcha Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૨#કાઠિયાવાડી_સ્ટાઈલ_વરાડીયા_મરચા ( Kathiyawadi Style Varadiya Marcha Recipe in Gujarati )#ગુજરાતી ભરેલા મરચાં મેઈન કોર્સ સાથે જો ભરેલા મરચાં ખાવા મળી જાય તો મજા પડી જાય છે...આ ભરેલા મરચાં એ કાઠિયાવાડી સ્ટાઈલ વરાડીયા મરચા બનાવ્યા છે ..જેમાં ઘણા બધા મસાલા ને શેકેલા બેસન ના લોટ થી ભરવામાં આવે છે..આનો ટેસ્ટ બવ જ મસ્ત ચટપટો ને મસાલેદાર લાગે છે. આ ભરેલા મરચા ને રોટલા, રોટલી, પરાઠા, ખીચડી કે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી સકાય છે. Daxa Parmar -
#ગુજરાતી સેવ ભરેલા મરચા
ગુજરાતીઓ મરચા ખાવા ના બહુજ શોખીન છીએ .આપડે તળી ને,શેકીને, બાફીને ,ચણા નો લોટ ભરી ને એમ અલગ અલગ રીતે મરચા બનાવી એ .હું આજે ભરી ને મરચા ની રીત લાવી છું પણ આમાં ચણા ના લોટ ના બદલે નાયલોન સેવ અને સિંગ નો ભૂકો ભરી ને મરચા બનાવવા ની છું. જે ખાવા મા ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Snehalatta Bhavsar Shah -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
ભરેલા શાક સામાન્ય શાક કરતાં સ્વાદમાં અલગ જ હોય છે. સામાન્ય રીતે લોટવાળું ભરેલા શાક હોય છે મે આજે લોટ ની બદલે શીંગદાણા નાં ભુક્કમાં મસાલો કરી ભરેલા રીંગણ બનાવ્યા છે. Stuti Vaishnav -
-
મુુંબઈકરી ભરેલા મરચાં ના પકોડા/ભજીયા
#સ્ટફ્ડ પોસ્ટ નં 1પકોડા /ભજીયા કોને ના ભાવે???? તો આનો જવાબ એ છે કે નાના મોટા સૌને ભાવે પકોડા/ભજીયા. એમાં તો પાછી એક કહેવત છે ભજીયા ખાઈ ને જો જો પાછા કજિયા ના કરતા😂😂😂😂....એમાં ય મારા જામનગર ના મોળા મરચાં આવેલા એટલે મારા થી રહેવાયું નહીં ને મેં બટેટા વડા નો તમતમતો મસાલો મરચાં માં ભરી ને ભરેલા મરચાં ના પકોડા બનાવી જ નાખ્યા.....તો ચાલો તમને શીખવાડી દઉ મુંબઈથકરી મરચાં ના ભરેલા પકોડા. Krupa savla -
લેબનીઝ ભરેલા મરચા
આ લાલ ભોલર મરચા ને ભૂરા ભાટ થી ભરી ને ઘણા મસાલા ભેળવી ને પૂર્વ ની વાનગી છે. dhara joshi -
ગટ્ટા શાક (gatta shaak recipe in gujarati)
આ રાજસ્થાન ની રેસીપી છે. ચણાના લોટ મા ઠંડકનો ગુણ છે તે માટે રાજસ્થાન મા આ ડીશ વધારે બને છે. Bindi Shah -
ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1Week 1વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય.. Saroj Shah -
કોબી,ગાજર અને મરચા નો સંભારો
#ઇબુક૧#૨૧ જમવા મા સંભરા નુ આપણે ત્યાં ભારત મા બહુ ચલણ છે અને સાથે લોકો શોખીન પણ છે અવનવું ખાવા ના.કોબી ગાજર નો સંભારો બધા જમણ મા લગભગ હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking -
. રીગણ રીગ#(rigan ring in Gujarati)
#શાકમા બટાકા પછીનો બીજો નંબર રીગણનો આવે.રીગણમા વિટામીન સી, ફાઇબર કાબૉહાઇડેટસ લોહતત્વ વધુ છે પેટની બીમારી, લોહની ઉણપ દાતનો દુખાવો ,વજન ઓછું કરવા ડાયાબિટીસ કૅન્સર મા ખૂખ મદદરૂપ થાય છે પણ બાળકો ને રીગણ ભાવતા નથી જો મારી રીતે બનાવી બાળકો આપશો તો જરૂરથી ખાશે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ભરેલા મરચા(stuffed chilli recipe in Gujarati)
#GA4#week12#chillyએમ તો ભરેલા મરચા સાઇડ ડિશ માં આવે છે પણ જ્યારે સાક નો કોઈ ઓપ્શન નઈ હોય ત્યારે રોટલી ભાખરી સાથે પણ સારું લાગે છે Pooja Jaymin Naik -
ચણા નુ શાક
#ઇબુક #day3ચણા સામાન્ય રીતે કઠોળ કહેવાય પણ શાક ની બદલે ખાય શકાય એવી રીતે બનાવ્યા છે. Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1ભરેલા મરચા ના ભજીયા અલગ-અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે અને આજે બટાકા નું સ્ટફિંગ કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
ટીડોળાનુ અથાણું(tindalu athanu recipe in gujarati)
#ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય. કેરીનું અથાણું બારેમાસ ખાઈએ છીએ,પણ કેટલાક એવા શાક છે, જે નુ આપણે તાજુ તાજુ અથાણું બનાવી ખાઈ શકીએ.ટીડોળા બાળકોને ભાવતા નથી .પણ આ રીતે બનાવી બાળકો ને ખવડાવી શકાય. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રાયતા મરચા(Raita Marcha recipe in Gujarati)
રાયતા મરચાં અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે સવારે થેપલા પૂરી સાથે બધાને ખૂબ જ ભાવે છે ગમે એ વાનગીમાં તેનો ઉપયોગ થઈ શકે છે#GA4#week13 Aruna rathod# Ga 4 #week 17 -
રાયતા મરચાં (Marcha Raitu Recipe In Gujarati)
મરચું નામ સાંભળીને મોમાં પાણી છ્ટે છે. ગુજરાતીઓ માટે ભોજનમા મરચાં નુ મહત્વ વધુ છે. ગુજરાતી થાળી મરચાં વગર અધૂરી છે. મે રાયતા મરચાં બનાયા છે #સાઈડ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
#RC4#green#week4 ફરાળ માં આપણે તળેલા મરચા બનાવીએ છીએ.પણ મે અહીંયા ભરેલા મરચા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી અને મજેદાર બને છે.આ મરચા વ્રત, ઉપવાસ, એકટાણાં માં બનાવી શકાય છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ