કેળાના ફૂલની મખની - Banana Blossom Makhani

#સુપરશેફ૧
કેળાંના ફૂલનો ઉપયોગ ભારતના દક્ષિણ ભાગમાં ખાસ કરીને કેરળ ખાતે ખૂબ જ કરવામાં આવે છે. તેના ઘણા સ્વાસ્થ્યપ્રદ લાભ છે અને પોષણમૂલ્યો થી ભરપૂર છે. તો આજે મેં આ કેળા ના ફુલને ઉત્તર ભારતની ખૂબ જ પ્રખ્યાત મખાની ગ્રેવી સાથે તૈયાર કરી છે. શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમારા મેન્યુમાં જરૂરથી ઉમેરજો.
કેળાના ફૂલની મખની - Banana Blossom Makhani
#સુપરશેફ૧
કેળાંના ફૂલનો ઉપયોગ ભારતના દક્ષિણ ભાગમાં ખાસ કરીને કેરળ ખાતે ખૂબ જ કરવામાં આવે છે. તેના ઘણા સ્વાસ્થ્યપ્રદ લાભ છે અને પોષણમૂલ્યો થી ભરપૂર છે. તો આજે મેં આ કેળા ના ફુલને ઉત્તર ભારતની ખૂબ જ પ્રખ્યાત મખાની ગ્રેવી સાથે તૈયાર કરી છે. શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમારા મેન્યુમાં જરૂરથી ઉમેરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
કેળાના ફૂલમાં ઘણા ભાગ હોય છે. નીચેના ચિત્રમાં મેં બતાવ્યું છે કે કયો ભાગ વાપરવો. આપણે અહિયાં કેળાના ફુલનો મધ્ય ભાગ વાપરીશું. હું અહીં એક યુ-ટ્યુબ વીડિયો જોવા નું સૂચન કરીશ - how to clean banana flower. કેળાના નાની સફેદ પાંદડી નો ઉપયોગ દાલવડા અને કટલેટ માટે કરી શકાય છે જેના માટે હું બીજી રેસિપી જલ્દી શેર કરીશ. મોટી પાંખડીઓનો ઉપયોગ ભોજનમાં નથી થતો. સજાવટ અને ભોજન પીરસવા માટે કરી શકાય છે.
- 2
કેળાના મધ્ય ભાગ ને ધોવા માટે - સ્ટીલના બાઉલમાં લગભગ 1 લીટર પાણી અને 1 મોટી ચમચી વિનેગર ઉમેરો. આપણે કેળાના મધ્ય ભાગ ને નાના કદના ટુકડામાં કાપીને તરત જ પાણી + વિનેગરના દ્રાવણમાં નાખીશું. તેને પ્રેશર કુકરમાં શિફ્ટ કરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. અને એક સિટી વગાડો.
- 3
બટાકાને પ્રેશર કુકરમાં પણ મીઠું સાથે ૩-૪ સીટી વગાડી લો. મધ્યમ ટુકડામાં કાપો.
- 4
હવે કડાઈમાં ઘી/તેલ ઉમેરો. તેમાં ખડા મસાલા અને આદુ લસણની મરચાંની પેસ્ટ ઉમેરી એક મિનિટ સાંતળો. તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન રંગની ન થાય ત્યાં સુધી રાંધો. તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો અને ગ્રેવી તેલ ના છોડે ત્યાં સુધી સતત હલાવતા રહો. તેમાં હળદર, મરચું, ધાનાજીરુ, કિચન કિંગ મસાલો ઉમેરો. બરાબર મિક્સ કરો. કસુરી મેથીને ક્રશ કરીને ઉમેરો. તેમાં દહીં અને તાજી ક્રીમ ઉમેરો. 2-3 મિનિટ સુધી સારી રીતે મિક્સ કરો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
- 5
બટાકા અને કેળાના ફૂલ ઉમેરો. બરાબર મિક્સ કરીને તેને 2-3 મિનિટ સુધી રાંધવા દો. સબઝી તૈયાર છે. તાજા કોથમીરના પાનથી ગાર્નિશ કરો. નાન અથવા પરાઠા સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરીયાલી પનીર હૈદરાબાદી
#સુપરશેફ૧આ એક ખૂબ જ ટેસ્ટી રેસીપી છે જેમાં પાલક, કોથમીર અને ડુંગળીની ક્રીમી ગ્રેવી બનાવેલી છે. Vaishali Rathod -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
અમૃતસરી કારેલા સબ્જી (Amrutsari Karela Sabji Recipe In Gujarati)
#સુપરશેફ૧અમૃતસરી કારેલા - છાલની ગ્રેવીકારેલા અમારા ઓલ ટાઇમ ફેવરિટ છે. અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. સામાન્ય રીતે આપણે કારેલાની છાલનો ઉપયોગ નથી કરતા પણ આ શાકમા કારેલાની છાલનો પણ ગે્વીમા ઉપયોગ કયો છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી લાગે છે. ચોમાસાની ત્રુતૂમા ગરમ ગરમ રોટલી અને કારેલાનુ શાક ખાવાની મજા જ કાંઈક અલગ છે. Vaishali Rathod -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
#zoomclassરેડ ગ્રેવી પંજાબી સબ્જી નો રા જા ગણાય છે. આ રેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. આ ગ્રેવી ફ્રીઝર માં 1 મહિનો રાખવામાં આવે છે. Richa Shahpatel -
મલાઈ ટીક્કા સોયા ચાપ
#કાંદાલસણ#goldenapron3#week-12#malai , curd#આ ઉત્તર ભારત ની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. Dimpal Patel -
મટર પનીર
મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું Poonam Joshi -
મખની ગ્રેવી પાસ્તા
#cookpadturns3કૂકપેડ ની 3 જી વર્ષગાંઠ પર મખની ગ્રેવી પાસ્તા સાથે કુકપેડ કેપ મારા તરફ થી ... Kalpana Parmar -
દાબેલી ટાકોસ
#CulinaryQueens#ફ્યુઝનવીક#દાબેલી એ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. ગુજરાતમાં પણ કરછની દાબેલી ખૂબ વખણાય છે. ટાકોસ એક મેક્સિકન ડીશ છે. સામાન્ય રીતે ટાકોસમાં રાજમા નું સ્ટફિંગ કરવામાં આવે છે. મેં ટાકોસમાં દાબેલીનું સ્ટફિંગ કરીને એક નવી ફ્યુઝન ડીશ તૈયાર કરી છે અને એ બની છે પણ ખૂબ જ યમ્મી.... Dimpal Patel -
રગડા પેટીસ
#trend2અહીં મેં એ સરસ મજાની રગડા પેટીસ ની રેસીપી શેર કરી છે .તમારા બાળકોને બહુ જ ભાવશે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો.You tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
લોચો બર્ગર
#CulinaryQueens#ફ્યુઝનવીક#લોચો એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ડીશ છે. બર્ગર અમેરિકન ડીશ છે. આ બંનેનું ફ્યુઝન કરીને આજે લોચો બર્ગર બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Dimpal Patel -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
મિક્સ વેજ પનીર વિથ રેડ મખની ગ્રેવી (Mix Veg. Paneer With Red Makhani Gravy Recipe In Gujarati)
આ રેસિપી સંગીતાબેન ની શીખવાડેલી છે ઝુમ્ પર લાઈવ શીખી હતી Kalpana Mavani -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેડ ગ્રેવી (Restaurant Style Red Gravy in Guja
#RC3Post 1 રેડ ગ્રેવી બેઝિક ગ્રેવી છે.આ ગ્રેવી નો ઉપયોગ કરી દરેક પંજાબી શાક બનાવી શકાય.આ ગ્રેવી ત્રણ મહિના સુધી ફ્રિજર માં સ્ટોર કરી ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
દાળ મખની
#રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાનગીઓ દાલ મખની છે લોકો ને ખુબ જ પસંદ છે તો આજે હું તમને રેસ્ટોરન્ટમાં પીરસાતી દાલમખની રેસિપી આપો છું તો આપ લોકો એક વાર જરૂર થી ટ્રાય કરજો Rina Joshi -
મિક્સ વેજ. પનીર ખીમો
#એનિવર્સરી#મૈનકોર્સ#ઘણા બધા શાકભાજી , ચીઝ અને પનીરનો ઉપયોગ કરીને બનાવેલી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ. જે પરાઠા કે નાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. Dimpal Patel -
પનીર મખની (Paneer Makhani Recipe In Gujarati)
ખુબજ સરળ રીત થી બનાવી. નાન સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. Sushma vyas -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ મુળ પંજાબની વાનગી છે. પંજાબના લોકો આ દાલ મખનીને ૭-૮ કલાક સુધી ચુલા પર ચડાવી ચડાવીને અને ઘૂંટીને બનાવે છે. આ દાલમાં મુખ્ય સફેદ માખણનો ઉપયોગ કરવામાં આવે છે. Vaishakhi Vyas -
પંજાબી મખની રેડ ગ્રેવી (Punjabi Makhani Red Gravy Recipe in Gujarati)
આ પંજાબી રેડ ગ્રેવી ને "મખની રેડ ગ્રેવી" પણ કહેવાય છે. જેને તમે વેજ કઢાઈ પનીર, પનીર મસાલા, કાજુ મસાલા, પનીર વેજ હાંડી વગેરે પંજાબી સબ્જી માં આ ગ્રેવી નો ઉપયોગ કરી સકો છો. આ ગ્રેવી એકદમ સમુથ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. આવા કપરા કોરોના કાળ માં બહાર હોટેલ માં જમવા જવાનું ટાળતા હોઈએ છીએ. પરંતુ ઘર નાં લોકો ને બહાર ની હોટેલ ની પંજાબી સબ્જી વધારે ભાવતી હોય છે. જો આ રીત થી ગ્રેવી બનાવી ને રાખીએ તો જ્યારે પણ પંજાબી સબ્જી ખાવાનું મન થાય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરી તેમાં થોડો વઘાર કરી તમે તમારી મનપસંદ ની પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar -
ચીઝી પંજાબી કારેલા કરી (Cheesy Panjabi Bitter gourd Curry Recipe in Gujarati)(Jain)
#SRJ#bharelakarela#panjabi_sabji#stuffed#bitter_gourd#cheese#paneer#sabji#lunch#dinner#kids_special#CookpadIndia#CookpadGujrati આ વાનગી મારું પોતાનું creation છે. બાળકોને કારેલા પસંદ પડતા નથી પરંતુ કારેલા માં ખૂબ જ સારા પોષક તત્વો રહેલા છે અને તે શરીરને ખૂબ જ ઉપયોગી છે આથી તેને જુદા જુદા સ્વરૂપે તૈયાર કરીને બાળકોને ખવડાવવા જોઈએ. મે અહી ચીઝ અને પનીરનો ઉપયોગ કરી ને કારેલાનું શાક તૈયાર કરેલ છે, જે પંજાબી ગ્રેવી સાથે તૈયાર કરેલ છે. જેથી બાળકો તે ખાઈ લે. Shweta Shah -
મખની ગ્રેવી (Makhani Gravy Recipe In Gujarati)
સંગીતા ji જાનીના લાઈવ સેસન માં સાથે બનાવેલી બહુ જ મસ્ત બની છે થેંક્યુ સંગીતા ji Sonal Karia -
ભરવા કારેલા
અત્યારે માર્કેટ માં કારેલા બહુ જ જોવા મળે છે...શરીર માટે કડવો રસ પણ ફાયદાકારક છે.... તો એનો લાભ લઇ...મસ્ત મઝાનું કારેલા નું ભરેલું શાક બનાવ્યું છે...તમે પણ જરૂર થી ટ્રાય કરશો..... Sonal Karia -
વેજ પનીર મસાલા
#જૈન#પંજાબી શાક ની કાંદા ટામેટાં ની ગ્રેવીથી તમે કંટાળી ગયા હો તો એકદમ અલગ અને ખૂબ ઝડપથી બની જતી કોથમીર ની ગ્રેવી માં આ શાક બનાવ્યું છે. લસણનો પણ ઉપયોગ કર્યો નથી તેમ છતાં ખૂબ ટેસ્ટી લાગે છે. Dimpal Patel -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1દાલ મખની મૂળ ઉત્તર ભારતમાં બનતી વાનગી છે. આ વાનગી પહેલીવાર મારી એક મિત્રએ મને ખવરાવી હતી. તો આ વાનગી હું એ મિત્રને ડેડીકેટ કરું છું. Sweetu's Food -
બીટરુટ પેસ્ટો દાબેલી
#ભરેલીદાબેલી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે. પાઉંની વચમાં મસાલો દાબીને આ વાનગી બનતી હોવાથી આનું નામ દાબેલી પડ્યું છે. દાબેલી માત્ર કચ્છમાં કે ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના અમુક ભાગોમાં પણ પ્રચલિત છે. દાબેલીની નાનકડી રેંકડીઓ ભારતના બધાજ મોટા શહેરોમાં મળી આવે છે. આજે મે દાબેલી ના મસાલા માં બટેટા સાથે બીટ રૂટ નો ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે નાના બાળકો ને બીટ પસંદ નથી હોતું. તેથી તમે આવી રીતે કોઈ પણ રેસિપી માં બીટ નો ઉપયોગ કરી શકો છો. Anjali Kataria Paradva -
દાલ મખની
કઠોળ નો ઉપયોગ બધા પોતાના સ્વાદ અને રુચિ અનુસાર કરતા હોય છે અમને બધા જ કઠોળ ભાવે છે અલગ અલગ રીતે ઉપયોગ કરીઅે છે#કઠોળ Yasmeeta Jani -
સ્ટફ્ડ રેવીઓલી વીથ મખની સોસ
#સ્ટફડજનરલી રેલીઓલી ને પાણી મા બાફીને બનાવાય છે પરંતુ આજે મેં તળી ને બનાવી છે સાથે મખની સોસ સર્વ કર્યોં છે.અલગ અલગ પ્રકારની સ્ટફિંગ વાલી રેવીઓલી બનતી હોય છે. Bhumika Parmar -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
#GA4 #Week8અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છો. જરૂરથી ટ્રાય કરજો તમારા. ની રેસીપી એકદમ સિમ્પલ અને પુલાવ એકદમ ટેસ્ટી બને છે Mumma's Kitchen -
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ