વેજીટેબલ મેક્રોની ચીઝ બોલ(vegetable macroni cheese balls recipe in Gujarati)

#સુપર શેફ૩
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટા લો. બધા શાક જીણા સુધારી લો.
- 2
એક મોટી કઢાઈમાં પાણી ઉકાળો. એમાં મેક્રોની નાખી તેમાં થોડું તેલ નાખો. તેને બાફી નાંખો. તેને ચાળણીમાં કાઢીને નિતારી લો.
- 3
આદુ મરચાની પેસ્ટ રેડી કરો. મકાઈના દાણા કૂકરમાં બાફી લો.
- 4
હવે બાફેલા બટેટા માં બધા શાક નાખી દો. તમામ મીઠું ઉમેરી દો.
- 5
તેમાં આદુ મરચાની પેસ્ટ, બાફેલા મકાઈના દાણા નાખો.
- 6
હવે તેમાં બે ચમચી મેંદો, બે ચમચી કોર્નફ્લોર નાખી હલાવો.
- 7
હવે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખો.
- 8
આ મસાલામાં બાફેલી મેક્રોની નાખો. અને તેમાં ખમણેલું ચીઝ નાખી હલાવો.
- 9
તેના ગોળા વાળી સાઈડમાં મુકો.
- 10
એક વાટકીમાં મેંદો, મીઠું, ઓરેગાનો, થોડું પાણી નાખી પેસ્ટ રેડી કરો
- 11
મિક્સરમાં બ્રેડનો ભૂકો કરી બ્રેડ ક્રમ્સ રેડી કરો.
- 12
પહેલા મેંદા વાળી આ પેસ્ટમા બોલને ડિપ કરી બ્રેડ ક્રમ્સ રગદોળો.
- 13
ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો.
- 14
ચીઝ બોલ રેડી છે . તેને ચટણી, સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
-
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
-
-
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
-
-
-
-
ચીઝ ઢોકળા(cheese dhokla recipe in gujarati)
#ફટાફટ #cookpadindia#cookpadgujratiખાટા ઢોકળા તો આપણા દરેક ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે મેં અહીં તેને મેક્સિકન ટચ આપ્યો છે Bansi Chotaliya Chavda -
ચીઝ બોલ્સ
ચોમાસાની મોસમમાં ગરમ-ગરમ ચીઝ બોલ ખાવાની મજા અલગ જ હોય છે આપણને તળેલી વસ્તુ ખાવી વધારે ગમે છે આવી ઋતુમાં ઇમામે કંઈક અલગ બનાવ્યું છે#સુપર સેફ રેસીપી#વીક ૩# ચીઝ બોલ Kalyani Komal -
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
સ્પાઈસી વેજીટેબલ મેક્રોની (spicy Vegetable Macroni Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ_6#વિકમીલ૧_પોસ્ટ_2#સ્પાઇસી/ તીખી#goldenaproan3#week22#homemade_Macaroni_sauce Daxa Parmar -
-
-
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.#ફટાફટ#cookpad Disha Bhindora -
-
ચીઝ મેક્રોની (Cheese Macroni Recipe In Gujarati)
#GA4#Week17#cheese પાસ્તાએ બધા જ નાના છોકરાઓ ની ફેવરિટ ડિશ છે પાસ્તા ને કોઈ પણ ફ્લેવરમા બનાવવા માં આવે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં આજે ચીઝ મેક્રોની (ચીઝ પાસ્તા) બનાવ્યા છે જેની રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું Sonal Shah -
-
મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Macroni in white sauce recipe)
#GoldenAppron3#week22#sauce#માઇઇબુક Aneri H.Desai -
-
-
-
-
-
મેયોનીઝ પાસ્તા (Mayonnaise Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpad_gujarati#cookpadindiaમેયોનિસ એ ઘટ્ટ અને ક્રીમી સોસ કે ડ્રેસિંગ છે જે સામાન્ય રીતે સેન્ડવિચ, બર્ગર, સલાડ, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઇસ વગેરે માં વપરાય છે. વધારે મેયો ના ટૂંકા નામ થી ઓળખાતું આ ડ્રેસિંગ ઈંડા સાથે અને ઈંડા વિનાના બન્ને મળે છે.મેયોનિસ પાસ્તા એ ઝડપ થી બનતી પાસ્તા ની રેસિપિ છે જેમાં તમે તમારી પસંદ ના પાસ્તા લઈ શકો છો. મેં એલબો પાસ્તા જે મેક્રોની થી ઓળખાય છે તે વાપર્યા છે અને સાથે શાક અને મકાઈ પણ ઉમેર્યા છે. Deepa Rupani -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macaroni Recipe In Gujarati)
ઓવેન ના ઉપયોગ વગર આજે મે ગેસ પર ચીઝ મેક્રોની બેક કરી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week4 Nidhi Sanghvi -
More Recipes
ટિપ્પણીઓ