ભરેલા કારેલા નુ શાક(Stuffed Karela Shaak Recipe in Gujarati)

pooja dalsaniya @cook_26359530
ભરેલા કારેલા નુ શાક(Stuffed Karela Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલાંની છાલ કાઢીને તેને બરાબર ધોઈ કૂકરમાં એક સીટી થવા દો પછી તેને બહાર કાઢી બરાબર પાણી કાઢી નાખો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો ચણાનો લોટ હળદર મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું લીંબુ બધું તેમાં એડ કરી દો
- 3
પછી પછી તે બેટાને કારેલામાં બરાબર ભરી દો
- 4
પછી એક કડાઈમાં તેલ ગરમ કરીશું પછી તેમાં રાઈનો વઘાર કરીશું પછી તેમાં બધા મસાલા એડ કરીશું થોડીવાર બધું મિક્સ થાય પછી તેમાં કારેલા નાખી દઈશું પછી તેને થોડીવાર ધીમી આંચ પર થવા દઈશું તૈયાર છે આપણા ભરેલા કારેલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
-
-
-
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ચેલેન્જ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
કારેલા બેસનનું શાક(Karela Besan Shak Recipe In Gujarati)
#cookpadindiaઆ શાક સ્વાદ માં એકદમ ચટપટું બને છે. કારેલાની કળવાશ બિલકુલ રહેતી નથી. ગોળની ગળપણ છે તેથી તમને ગમે તો ખટાશ માટે લીંબુનો રસ એડ કરી શકાય, એમ જ પણ આ શાક એકદમ ટેસ્ટી બને છે, તમે પણ ચોક્કસ બનાવજો કારેલાનું બેસન વાળુ શાક. Jigna Vaghela -
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
ચોમાસામા વરસાદ ની સિઝનમા કારેલા સરસ મળતા હોય છે .આવ રે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલા નુ શાક . Sonal Modha -
-
-
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
-
-
ક્રન્ચી કારેલા સબ્જી (kranchi karela sbji recipe in gujarati)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ2 Dipti Gandhi -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
#EB#Week 6એકદમ ચટપટી સબ્જી જે હેલ્ધી અને ટેસ્ટી છે Avani Suba -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14142930
ટિપ્પણીઓ (5)