ખાંડવી(Khandvi Recipe in Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

ખાંડવી(Khandvi Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 1બાઉલ ચણાનો લોટ
  2. 3બાઉલ સ્હેજ ખાટી હોય તેેેવી છાશ
  3. 1 ચમચીરાઈ
  4. 0l ચમચી હિંગ
  5. 1 ચમચીતેલ
  6. 2 ચમચીટોપરાનુ છીણ(અહીં એવોઈડ કરેલ છે)
  7. 0ll ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ અને છાશ લઈ મિકસ કરી લો.અને તેમાં મીઠું, હળદર,ઉમેરી અને મિક્સ કરી લો.

  2. 2

    પછી એક પેનમાં મિશ્રણ લઈ ગેસ પર ગરમ મૂકી સતત હલાવતા રહો.મિશ્રણ પેનને ચોંટતું બંધ થાય.એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે પેન ઉતારી તેલ લગાવેલી થાળી પર ઝડપથી એક એક ચમચો મિશ્રણ પાથરી ઝડપથી ફેલાવી દેવું અને છરીથી કટ કરી તેના રોલ વાળી લો.

  4. 4

    ત્યારબાદ એક વઘારીયામાં વઘાર માટે તેલ લઈ ગરમ મૂકી તેમાં રાઈ હિંગ ઉમેરો.અને એ વઘાર તૈયાર ખંડવીના રોલ પર રેડી દો.

  5. 5

    હવે તૈયાર ખાંડવી એક સર્વિંગ પ્લેટમાં લઈ સવૅ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes