ચીકુ નો હલવો
#લોકડાઉન
રામનવમી નિમિત્તે મે બનાવ્યું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચીકુને જીણા જીણા ટુકડા કરી સમારી લેવા ત્યારબાદ નોનસ્ટિક પેનમાં ઘી મૂકી ચીકુ ના ટુકડા 10 મિનિટ માટે સાંતળવા ચીકુ ના ટુકડા નરમ પડવા લાગે એટલે તેમાં દૂધ ઉમેરી ચીકુ ના ટુકડા ઓગળે ત્યાં સુધી તેને ખદખદવા દેવું
- 2
દૂધ બગડી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી લેવી ત્યારબાદ ખાંડ ઓગળી જાય એટલે તેમાં માવો ઉમેરી દેવો અને સતત હલાવતા રહેવું આ બધું ધીમા તાપે કરવું
- 3
બધું બરાબર મિક્સ થઈ જાય અને હલવો નોનસ્ટિક માં ચોંટે નહીં તેવો થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દેવો હવે તેને બીજા વાસણમાં કાઢી રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધી રહેવા દેવું અને મનગમતો શેપ આપી તેને તૈયાર કરવું અને તેના પર ચેરી / કાજુ/ બદામ મૂકી ગાર્નિશિંગ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીકુ નો હલવો
ટેસ્ટ માં બેસ્ટ ચીકુ .ચીકુ આમ તો ગળ્યા જ હોય એટલે આ હલવા માં ખાંડ બહુ અોછી જોઈ એ.#વિકમીલ૨#સ્વીટ #માયઈબૂક #પોસ્ટ ૧૫ Bansi Chotaliya Chavda -
ચીકુ નો હલવો
#SSM અત્યારે ચીકુ સરસ મજા ના બજારમાં મળે છે. ચીકુ ઠંડા છે એટલે ગરમી માં રાહત મળે છે. આજે મેં ચીકુ નો હલવો બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
ચીકુ નો હલવો
આ મીઠાઈ ખૂબ લોકપ્રિય છે દિવાળી પર દરેક મીઠાઈ ની દુકાનો માં મળતી જ હોય છે આમ ચીકુ નો ઉપયોગ કરી ને મેં ચીકુ નો હલવો બનાવ્યો છે..સાથે દૂધ મિલ્ક પાવડર અને મોળો માવા નો ઉપયોગ કર્યો છે.#મીઠાઈ Naina Bhojak -
-
-
ચીકુ નો હલવો(Chiku Halwa Recipe in Gujarati)
#CookpadTurns4#Cookpad#Cookpadindia#LearnWithCookpad#Masterchef#Masterclass#Exclusive#Workshop Pankti Baxi Desai -
કેક બેઝિક - ગેસ પર (Cake basic recipe in Gujarati)
કેક એ બધા ની ફેવરિટ હોય છે. કોઈ પણ પ્રસંગ કે ઇવેન્ટ હોય એટલે તરત જ આપણે કેક ઓર્ડર કરી જ દેતા હોઈએ છીએ. અને ખાસ કરી ને બર્થડે માં. પણ મને ઘર ની કેક જ ભાવે છે. બજાર ની કેક માં એટલી મજા મને નથી આવતી. અને ઘર ની હોય એટલે એકદમ શુધ્ધ અને પ્રેમ નાખી ને બનેલી કેક. આ રેસિપી હું મારી કઝિન પાસે થી ૧૮ વર્ષ પહેલા શીખેલી. અને આજે પણ હું આ જ રેસિપી ફોલૉ કરું છું.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
મેંગો રોલ (Mango Roll Recipe In Gujarati)
#કૂકબૂકઓછી સામગ્રીમાં જલ્દીથી તૈયાર થઈ જાય છે. ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. અહીં તમે મેંગો પલ્પ ની જગ્યાએ સ્ટોબેરી કે પાઇનેપલ નો પલ્પ પણ લઈ શકો છો તે પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. તો આ દિવાળીએ બનાવો તમારી મનપસંદ ફ્લેવરમાં આ મીઠાઈ. 😋 Shilpa Kikani 1 -
સામા ની આઈસ્ક્રીમ ખીર (Sama Icecream Kheer Recipe In Gujarati)
સામા એ specially સામા પાંચમ ને દિવસૅ બનતી વાનગી છે.સામા માંથી તમે ખીર હાંડવો ,ખિચડી, વડા બનાવી શકો છો. અમારી ઘરે સામા માંથી જે કંઈ પણ બને એ બધુ ઘી માંથી જ બને આ દિવસૅ અમે તેલ નો ઉપયોગ ઉપવાસ માં નથી કરતા . megha vasani -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ માં થી આપડા ને આરોગ્યપ્રદ ચરબી, ફાઇબર, વિટામિન, ખનીજ જેવાકે મેંગેનીઝ, તાંબુ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી 6 મળે છે. તેમ જ ઓમેગા -3 અને પ્રોટીનનો પણ તે સારો સ્રોત પણ છે. ખાંડ ને પણ નિયંત્રણ માં રાખવા માં મદદ કરે છે. તે આપડા સ્વાસ્થ્યને સારું રાખવા માં તે ખુબ મદદ કરે છે. તેનાં સેવન થી હૃદય અને હાડકાની તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. તેમાં ઘણાં બધાં ફાયદા રહેલાં છે.આપડે તેને કૂકીઝ, મફિન્સ, બ્રાઉની, આઈસકી્મ અને બકલાવા જેવા ડેઝર્ટ માં ઉપયોગ કરી એ છીએ. મીલ્કશેક કે સ્મુધી માં પણ તે ઉપયોગ માં લઈ સકાય છે. તેમજ અખરોટ નાસ્તા માટે યોગ્ય છે, તેને સલાડ મા કે રાંધેલા શાકભાજી જોડે કે તેનું હમસ કે ચટણી બનાવી ને પણ આપડે યુઝ કરી સકી એ છીએ. તે એકલા કે મસાલાં વાળા કે ખાંડ કોટેડ પણ બહુ સરસ લાગે છે.મેં આજે અખરોટ માંથી ખુબ જ ઝડપથી અને એકદમ સ્વાદિષ્ટ એવો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ લાગે છે. મેં એમાં દૂધ ના પાઉડર નો ઉપયોગ કર્યો છે, એટલે એ ખુબ જ ઝડપથી બંને છે. અને મેં તેમાં ફક્ત એક ચમચી રવો ઉમેર્યો છે, તેનાંથી હલવા નું ટેક્ષચર બહુ જ સરસ થાય છે. ગરમ ગરમ આ હલવો બહુ જ સરસ લાગે છે. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવો લાગ્યો!#અખરોટનોહલવો#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
ચીકુ એન્ડ ચોકલેટ ફ્લેવર પેનકેક
#સુપરશેફ2#ફલોર#માઇઇબુક#post23 ફ્રેન્ડ્સ આજે મે ચીકુ ફ્લેવર પેનકેક બનાવ્યું છે. જે બાળકો ફ્રુટ નથી ખાતાં તેને આ રીતે પેનકેક બનાવીને ખવડાવી શકાય છે. અને ચોકલેટ પાઉડર હોવાથી ચોકલેટ નો ફેવર પણ આવે છે જે બાળકોને પસંદ આવે છે. Kiran Solanki -
-
તિરંગબહાર
તિરંગબહાર એ તિરંગા ના ત્રણ રંગ ને પ્રેરાઈ ને બનાવેલી મીઠાઈ છે. આમા કેસરી રંગ માટે કેસરી ગાજર નો હલવો, સફેદ રંગ માટે કોપરા પાક અને લીલાં રંગ માટે દૂધી હળવા નો ઉપયોગ કર્યો છે. હલવા માં મલાઈ ના ઉપયોગ થી હલવો સરસ કણીદાર બને છે. Dhaval Chauhan -
ચોકલેટ ચીકુ શેક
#ઉનાળાઉનાળા ની આવી ગરમી માં ઠંડુ ઠંડુ પીવા નું કંઇક મળી જાય તો ખૂબ મજા આવી જાય. એમાં પણ આવું કંઈક હેલ્ધી & ટેસ્ટી મળી જાય તો તો કંઈક વાત જ અલગ છે. એટલે સ્પેશ્યલ મેં મારી દીકરી માટે ચોકલેટ ચીકુ શેક બનાવ્યું છે. Yamuna H Javani -
-
-
-
-
-
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
દૂધી ગાજર બીટ હલવા
બીટ બાળકો ને ભાવતું નથી. અને ત્રણેય સાથે મળી ને એક દમ સ્વાસ્થ્ય વર્ધક વાનગી બનશે. અહીં હલવો સંતારા નો રસ ઉમેરી ને બનાવ્યો છે.#GA4#Week21 Buddhadev Reena -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ચીકુ હલવા (chikoo halva recipe in Gujarati)
#વિકમીલ૨#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ8ચીકુ એ ફાઇબર થી ભરપૂર મીઠું મધુરું ફળ છે જે પાચનતંત્ર ને સહાયક બને જ છે સાથે સાથે તેમાં કેલરી પણ વધારે હોય છે જેને લીધે તે શક્તિ વર્ધક પણ છે. વળી ચીકુ સ્વયં જ મધુરું હોવા થી તેમાં થી બનાવતી વાનગી માં ખાંડ નો પ્રયોગ ઓછો થાય છે.આજે તેમાંથી હલવો બનાવ્યો છે જેનો ઉત્તર ભારત માં પ્રયોગ વધારે થાય છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11955376
ટિપ્પણીઓ