રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પલળેલાચોખા અને દાળને પીસીને મીઠું ઉમેરી ખીરૂ તૈયાર કરો.અને કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરૂ ઉમેરો. ગુલાબી થાય પછી હિંગ ઉમેરો અનેપછી લીલાં મરચાં નાખીને સાંતળો.એ પછી કાંદા ઉમેરી સાંતળો.પછી બટાકા ઉમેરી મીઠું હળદર ઉમેરો અને સારી રીતે મિક્ષ કરી લૌ.પછી ઉતારી લો.એ રીતે. કોબી 1 ચમચી તેલ મૂકી સાંતળી લો.
- 2
ત્યારબાદ ગેસપર નોનસ્ટીકલોઢી ગરમ મૂકો.અને ચમચાથી ખીરૂ પાથરો તેના પર રેડચીલી સોસ,ટોમેટો સોસ,સાંતળેલ કોબી તેમજ બટાકાનું તૈયાર કરેલ સ્ટફિંગ પાથરો..અને છરીથી ઉભા કાપા પાડી લો.
- 3
કાપા પાડેલ ઢોસાના રોલ વાળી લો.અને સર્વિંગ પ્લેટમાં લઈ તૈયાર કરેલ ચટણી તથા સાંભાર સાથે ગરમા ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ગાર્લિક ઢોસા(cheese garlic dosa in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ૩#સ્નેક્સ Meera Dave -
મટર"? (Matar sabji recipe in Gujarati)
#સૂપરસેફ 1 #શાક અને કરીઝ પોસ્ટ-2#માઈઈબુક૧પોસ્ટ૨૬ Smitaben R dave -
-
આલુ મટર સેન્ડવિચ ઢોસા (aalu matar sandwich dosa recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ2#સ્નેક્સ Marthak Jolly -
-
-
-
-
-
જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)
#goldenapron3#week21#dosa#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Charmi Shah -
સેન્ડવિચ ઢોકળા(sandwich dhokla recipe in Gujarati)
#goldenapron3#week21#spicy#વીકમિલ૧#માઈઈબુક #પોસ્ટ 1 Nilam Chotaliya -
-
મૈસૂર ચીઝ બટર મસાલા ઢોસા (Mysore Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosa Khushali Vyas -
-
"ગાંઠિયાનું ગ્રેવીવાળું શાક"(gathiya recipe in Gujarati)
#સુપરશેફ 1 #શાક અને કરીઝ પોસ્ટ૧#માઇઇબુક બુક૧પોસ્ટ૨૫ Smitaben R dave -
-
-
ચીઝી મેગી મસાલા ઢોંસા(cheese Maggie marsala dosa in Gujarati)
#goldenapron3#week21#dosa, rolls#Chizi Maggie masala dosa Kashmira Mohta -
"ટિન્ડોરા"
#goldanapron3#week24gourd'#માઈઈબુક૧પોસ્ટ ૨૨.ટિન્ડોરા' એ વેલા પર થતુ શાક છે તેનુ શાક અને સંભારો બંને બનાવી શકાય છે.હૂં આજે તમારા માટે 'ટિન્ડોરાનુ શાક'ની રેશિપી લાવી છું.' Smitaben R dave -
-
-
-
-
બ્રેડ પકોડા(bread pkoda in Gujarati)
#gokdenapron3#week21#spicy#સ્નેક્સ#માઇઇબુક #પોસ્ટ4 Vandna bosamiya -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KER#કેરલા,અમદાવાદ સ્પેશિયલ રેશીપી#DTR કેરલા હોય કે અમદાવાદ દાળવડા બંને પ્રજાના favourite ગણાય એમાંયે અમદાવાદના ત્રણ દરવાજા જાવ અને દાળવડા ન ખાઈએ તો મઝા જ ન આવે.એ રીતે કેરલામાં પત્થર પર દાળ વાટીને બનાવેલા દાળવડા ખાવાની મઝા જ કંઈક ઓર આવે એ પછી મગદાળ હોય કે ચણાદાળકે પછી અડદદાળ, મોં સ્વાદથી ભરપુર થઈ જાય, Smitaben R dave -
"કારેલાંના છોડાના મૂઠીયા"
#goldanapron3#week24gourd#goldanapron3#week25millet#વીકમીલ૩પોસ્ટ૫#સ્ટીમ અથવા ફ્રાઈડ'કારેલા વેલ પર થતું શાક અને ખૂબ જ ગુણકારી ,ઔષધીય ગુણો ધરાવતુ શાક છે.કારેલાં નુ નામ આવતા બાળકો અને યંગસ્ટરૅસનુ નાક ચડી જાય.આજે મેં કારેલાંનું શાક તો બનાવ્યું જે સૌ બનાવે પણ તેના છોડા એટલેકે છાલ ન ફેકતા તેના મૂઠીયા બનાવ્યા જે રેશિપી આપની સમક્ષ લાવી છું તે તમે એકવાર બનાવી વારંવાર બનાવવા પ્રેરાશો.કારેલાં જેટલા જ તેના છોડા ગુણકારી છે. Smitaben R dave -
-
-
"સૂકીભાજી"
0ll time favourite ફટાફટ બની જતી.ખાસ કરીને મહેમાન અવે ત્યારે કે શાકભાજી ની ગેરહાજરીમાં હાજરાહજૂર.#ઇબુક૧પોસ્ટ 25. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12854141
ટિપ્પણીઓ (2)